Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad
View full book text
________________
સંખ્યાત્મક શબ્દકોશ
ધ્યાન (૧) - આર્ત, રૌદ્ર, ધર્મ, શુક્લ,
(૨) પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત ઘાતિકર્મ - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય,
મોહનીય, અંતરાય ધર્મપ્રકાર - દાન, શીલ, તપ, ભાવ નિક્ષેપ - નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ નીતિ - સામ, દામ, દંડ, ભેદ નૃત્યકળા - અંચિત, રિભિત, આરભટ, ભસોલ -
(રાજપ્રશ્નીય સૂત્ર). પરમદુર્લભ - મનુષ્યત્વ, ધર્મશ્રવણ, શ્રદ્ધા, આચરણ - (ઉત્તરાધ્યયન સૂત્ર) પર્યાવરણ - જળ, જમીન, જંગલ, જનાવર પુદ્ગલ - સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ પુરુષાર્થ - ધર્મ, અર્થ, કામ, મોક્ષ પૂજા - અંગ, અગ્ર, ભાવ, પ્રતિપત્તિ પુત્ર - અભિજાત, અનુજાત, અવિનીત, કુલાંગાર પૌષધ - આહારત્યાગ, શરીરસત્કારત્યાગ, બ્રહ્મચર્ય, અવ્યાપાર. પ્રમાણ - પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ પ્રવેશદ્વાર - વિજયદ્વાર, મગરદ્વાર, કુબેર, યમ બુદ્ધિ - ઔત્પાતિકી, વૈયિકી, કાર્મિકી, પારિણામિકી ભક્તિ પ્રકાર - સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્ય મન - વિક્ષિપ્ત, યાતાયાત, શ્લિષ્ટ, સુલીન(યોગશાસ્ત્ર) મંત્ર પ્રકાર - બીજ, બીજમંત્ર, મંત્ર, માલામંત્ર મહાપાતક - બ્રાહ્મણહત્યા, ભૃણહત્યા, સ્ત્રી હત્યા, ગૌહત્યા મહાવિગઈ - મધ, માંસ, માખણ, મદિરા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126