________________
મોંઘેરું મંતવ્ય - શ્રી હરિભાઈ કોઠારી
આજરોજ પૂ.મુનિશ્રી શ્રી મૃગેન્દ્રવિજયજી મ.સા.ને થાણા (Čભીનાકા) શ્રી મુનિસુવ્રતસ્વામિ જૈન મંદિર, મુંબઈ મુકામે મળવાનું બન્યું. ખૂબ આનંદ થયો. એમની અભ્યાસ-સ્વાધ્યાયનિષ્ઠા પ્રશસ્ય છે.
૧ થી ૧૦૦૦ સુધીના અંક ઉપર એમનું આ સંપાદન ઉપયોગી તેમજ મનોરોચક છે.
“એકથી દશ, જાણ્યા તો બસ,” આ ઉક્તિ ચરિતાર્થ છે. શૂન્યની શોધ ભારતે કરી છે, એથી જગત પર મોટો ઉપકાર છે.
ભક્તિસભર ભક્તોનો ઉદ્ઘોષ છે કે
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते ।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥
જ્ઞાનથી જેઓ રિક્તતાને પામ્યા છે તેમનો ઉદ્ગાર પણ આનું જ સમર્થન
કરે છે.
-
,
ॐ शून्यमदः शून्यमिदं शून्यात् शून्यमुदच्यते । शून्यस्य शून्यमादाय, शून्यमेवावशिष्यते ॥
જુઓ, શૂન્ય અને પૂર્ણ બન્ને સમાન રીતે ગણિતશાસ્ત્રનો આ મોટો ચમત્કાર ગણાવો જોઈએ.
Jain Educationa International
મુનિશ્રી તરફથી આના અનુસંધાનમાં એક શ્લોક જાણવા મળ્યો તે પણ અહીં નોંધું છું :- ‘જ્ઞાનસાર'ના રચિયતા પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે ગ્રંથના પ્રારંભે આ શ્લોકની પ્રાણપ્રતિષ્ઠા કરી નામ આપ્યું છે ‘પૂર્ણતાĐમ્'
= ૦ = લખાય છે.
“પેન્દ્રશ્રી સુલમનેન, ભીનાતનમિવાહિતમ્ । सच्चिदानन्दपूर्णेन, पूर्ण जगदवेक्ष्यते ॥ "
For Personal and Private Use Only
-
www.jainelibrary.org