________________
ઉપાધ્યાયશ્રીએ આમ આપણને અધ્યાત્મજગતની એક નવી ક્ષિતિજ ખોલી આપી છે. આ સાંસ્કૃતિક શબ્દકોશ સાહિત્ય જગતની અમૂલ્ય નિધિ છે અને મુનિશ્રીનો પરિશ્રમ પ્રશસ્ય-સાર્થક છે.
- ૨૮-૧૧-૨૦૦૭, મુલુન્ડ, મુંબઈ.
મો.૯૮૨૧૬૫૪૩૦૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org