________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી
રમણીયતા જોઈ જીવ મોહ પામે છે અને તેમાં તૃષ્ણાપૂર્વક દોરાય છે.
ઇન્દ્રિયોના ભોગોમાં સાચું સુખ નથી. તે પરાધીન, વિયોગવાળા, કષ્ટદાયી, અતૃપ્તિકારી, તૃષ્ણા વધારનાર, અસ્થિર અને નાશવંત છે. શ્રી કુંદકુંદાચાર્ય વિરચિત પ્રવચનસાર’ ગાથા-૭૬માં કહ્યું છે,
“પરયુક્ત બાધાસહિત ખંડિત, બંધકારણ વિષમ છે, જે ઈન્દ્રિયોથી લબ્ધ તે સુખ, એ રીતે દુઃખ જ ખરે”.
(અમદાવાદસ્થિત જૈન ધર્મના અભ્યાસુ મીતેશભાઈ ‘દિવ્ય ધ્વનિ'ના તંત્રી છે. પ્રતિવર્ષ દીવાળી ઉપર નાની પુસ્તિકા પ્રગટ થાય છે તેના તંત્રી છે).
-એ ૧૧૭ –