________________
Exહાશા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન દિશા
“સૂર્ય, ચંદ્ર, આકાશ, પવન ને વર્ષો જેમ બધાનાં છે, મહાવીર કેવળ જૈનોના નથી, પણ આખી દુનિયાના છે. વિરાટ એવા વિશ્વપુરુષને, વામન અમે કર્યો છે, વિશાળ એવા વિશ્વધર્મને વાડા મહીં પૂર્યો છે, જીવનના જ્યોતિર્ધર એ તો જગના જ્ઞાનખજાના છે”. મહાવીર. સર્વથા સૌ સુખી થાઓ....
(જૈન ધર્મનાં અભ્યાસુ રીનાબહેનનાં બે પુસ્તકો પ્રગટ થયાં છે. તેઓ શ્રી રાજચંદ્ર આશ્રમ કોબા સાથે સંકળાયેલાં છે).
જ ૧૨૨ –