________________
સજ્જનસ્તુતિહાવિંશિકા/શ્લોક-૧-૨ શ્લોકાર્ય :
સજ્જન એ પ્રમાણેનું ત્રણ વર્ણવાળું નામ, જો કર્ણકોટરકુટુંબી થાય તો દિવ્યમંત્રથી હણાયેલી એવી વિષશક્તિવાળી ખલની ઉક્તિઓ ઉલ્લાસ પામતી નથી. III ભાવાર્થ :
આ પુરુષ “સજ્જન' છે એ પ્રકારનું ત્રણ અક્ષરવાળું નામ કાનનું કુટુંબી બને=આત્મામાં સ્થિર નિર્ણયરૂપ બને, તો “સજ્જન' એ પ્રકારના દિવ્યમંત્રથી હણાયેલી વિષશક્તિવાળી ખલની ઉક્તિઓ તે સાંભળનાર પુરુષના ચિત્તમાં ઉલ્લાસ પામતી નથી અર્થાત્ કોઈ ખલ પુરુષ સજ્જન પુરુષમાં દોષનું ઉદ્ભાવન કરે ત્યારે વિષશક્તિવાળી એવી ખલની ઉક્તિઓ તે શ્રોતાના ચિત્તમાં પ્રવેશ પામતી નથી; કેમ કે આ સજ્જન છે તેવા નિર્ણયરૂપ દિવ્યમંત્રથી તે ખલની ઉક્તિઓ હણાયેલી થાય છે. આવા અવતરણિકા :
પૂર્વ શ્લોકમાં કહ્યું કે “આ પુરુષ સજ્જન છે” એવો નિર્ણય થયા પછી કોઈ ખલ પુરુષ તેના માટે અનુચિત દોષો ઉદ્ભાવન કરે તો પણ તે ખલ પુરુષના વચનથી આ સજ્જન નથી એવો ભાવ થતો નથી. કેમ થતો નથી ? એમાં યુક્તિ આપે છે – શ્લોક :स्याबेली बलमिह प्रदर्शयेत्, सज्जनेषु यदि सत्सु दुर्जनः ।
किं बलं नु तमसोऽपि वर्ण्यते, यद् भवेदसति भानुमालिनि ।।२।। અન્વયાર્થ :રૂઅહીં જગતમાં દિ સસ્તુ સજ્જને જો સજ્જન હોતે છતે અર્થાત્ જો સજ્જત અબલિષ્ઠ હોતે છતે ચાલ્વત્ની દુર્બન =કથંચિત્ બલી એવો દુર્જન વન્ને પ્ર ત્સબળ બતાવે (છતાં) અતિ ભાનુમત્તિનિ=સૂર્ય નહિ હોતે છતે =જે હોય=જે અંધકાર હોય તમસોડ િવનં-તે અંધકારનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org