Book Title: Sajjanastuti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 46
________________ સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૬ શ્લોક ઃ प्रस्तुत श्रमसमर्थितैर्नयैर्योग्यदानफलितैस्तु तद्यशः । यत्प्रसर्पति सतामनुग्रहादेतदेव मम चेतसो मुदे ।। २६ । અન્વયાર્થ : તુ=વળી યો યવાનતિતઃ=યોગ્યના દાનથી ફલિત એવા=યોગ્ય શિષ્યને ભણાવવા માટેના શ્રી નયવિજયજી ગુરુના દાનથી પ્રગટ થયેલા એવા પ્રસ્તુતશ્રમસમધિત: નયેઃ=પ્રસ્તુત શ્રમથી સમર્થિત નયોથી=ગ્રંથકારે જે ગ્રંથોની રચના કરી તેના શ્રમથી સમર્થનને પામેલી શાસ્ત્રદૃષ્ટિઓથી સતાં અનુપ્રહા= સંતપુરુષોના અનુગ્રહને કારણે=ઉપાધ્યાયજી મહારાજની નયદૃષ્ટિના જ્ઞાનને મેળવીને જેઓ યોગમાર્ગના રાગી થયા છે તેવા સંતપુરુષોનો એવો સ્વભાવ હોય છે કે ક્યાંય ઉચિત પ્રવૃત્તિ દેખાય તો તેની પ્રશંસા કરે એ પ્રકારના તેમના અનુગ્રહને કારણે યક્ તદ્યશ:=જે તેમનો યશશ્રી તયવિજયજી ગુરુનો યશ પ્રસર્પતિ=વિસ્તાર પામે છે તહેવ=એ જ મન=મારા ચેતસો મુદ્દે= ચિત્તના આનંદ માટે છે. ૨૫।। 33 શ્લોકાર્થ ઃ વળી, યોગ્યના દાનથી ફલિત એવા=યોગ્ય શિષ્યને ભણાવવા માટેના પૂ. નયવિજયજી ગુરુના દાનથી પ્રગટ થયેલા એવા, પ્રસ્તુત શ્રમથી સમર્થિત નયોથી-ગ્રંથકારશ્રીએ જે ગ્રંથોની રચના કરી તેના શ્રમથી સમર્થનને પામેલી શાસ્ત્રદૃષ્ટિઓથી, સંતપુરુષોના અનુગ્રહને કારણે= ઉપાધ્યાયજી મહારાજની નયદૃષ્ટિના જ્ઞાનને મેળવીને જેઓ યોગમાર્ગના રાગી થયા છે તેવા સંતપુરુષોનો એવો સ્વભાવ હોય છે કે ક્યાંય ઉચિત પ્રવૃત્તિ દેખાય તો તેની પ્રશંસા કરે, એ પ્રકારના તેમના અનુગ્રહને કારણે, જે તેમનો યશ-શ્રી નયવિજયજી ગુરુનો યશ, વિસ્તાર પામે છે, એ જ મારા ચિત્તના આનંદ માટે છે. II૨૬ા ભાવાર્થ: પૂ. નયવિજયજી ગુરુએ શાસ્ત્ર ભણવામાં સમર્થ એવા યોગ્ય શિષ્યને શ્રમ કરીને શાસ્ત્રો ભણાવ્યાં, તે શાસ્ત્ર ભણાવવાના દાનથી નયદૃષ્ટિઓ ફલિત થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68