Book Title: Sajjanastuti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 67
________________ ૫૪ સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા/પ્રશસ્તિ/શ્લોક-૯-૧૦ ભાવાર્થ: ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં સર્વજ્ઞના વચન અનુસાર શ્રુતના પદાર્થો નિબદ્ધ કર્યા છે અને તત્ત્વના અર્થી એવા જીવો સુગુરુ પાસેથી આ ગ્રંથને ભણશે તો ભગવાને કહેલા શાસ્ત્રના ૫૨માર્થની તેઓને પ્રાપ્તિ થશે, અને તે પ્રમાણે બોધ કર્યા પછી તે શ્રુતથી જેઓ આત્માને સુદઢ ભાવિત કરશે, તેઓ શ્રુતના અર્થને જાણનારા થશે અને તેનાથી મોક્ષપદને પામશે. IIII શ્લોક ઃ प्रत्यक्षरं ससूत्राया अस्या मानमनुष्टुभां । शतानि च सहस्राणि पञ्चपञ्चाशदेव च ।। १० ।। અન્વયાર્થ: સસૂત્રાપા અસ્યા:-સસૂત્ર એવી આના=સૂત્રસહિત બત્રીશીની વિવૃત્તિના પ્રત્યક્ષર=પ્રત્યક્ષર=દરેક અક્ષરને આશ્રયીને અનુદુમાં=અનુષ્ટભોનું માનં= માન પત્ર્ય સહસ્ત્રાળિ પળ્વાશદેવ !=પાંચ હજાર અને પચાસ જ પ્રમાાાનિ= પ્રમાણ છે. ||૧૦|| શ્લોકાર્થ ઃ દરેક અક્ષરને આશ્રયીને સૂમસહિત બત્રીશીની વિવૃત્તિના અનુષ્ટુભોનું માન પાંચ હજાર અને પચાસ જ (૫૦૫૦) પ્રમાણ છે. ||૧૦|I નોંધ :- પ્રસ્તુત શ્લોકના ત્રીજા પાદમાં ‘શનિ પ’ છે તેને સ્થાને ‘પ્રમાળાનિ’ હોય તેમ ભાસે છે. ભાવાર્થ: સૂત્રસહિત આ ટીકાનું અનુભથી માન ગણવામાં આવે તો પાંચ હજાર ને પચાસ (=૫૦૫૦) શ્લોકપ્રમાણ આ ગ્રંથ છે. ૧૦ના इति श्रीमहामहोपाध्यायन्यायविशारदन्यायाचार्य श्रीमद्यशोविजयगणिविरचिता Jain Education International द्वात्रिंशद्वात्रिंशिकाः । For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68