________________
પર
સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/પ્રશસ્તિ/શ્લોક-૮ શ્લોક :
अपि न्यूनं दत्वाभ्यधिकमपि संमील्य सुनयैवितत्य व्याख्येयं वितथमपि सङ्गोप्य विधिना । अपूर्वग्रन्थार्थप्रथनपुरुषार्थाद्विलसतां सतां दृष्टिः सृष्टिः कविकृतिविभूषोदयविधौ ।।८।। અન્વયાર્થ:
ગપિ વળી ચૂનં અધિવપ રત્વ=ન્યૂનને અભ્યધિક પણ આપીને સુન: સમી સુનયો દ્વારા સંમિલન કરીને વ્યાઘેવં વિતત્વ વ્યાખ્યયને વિસ્તારીને વિતથપિ વિધિના સો વિતથને પણ વિધિથી સંગોપવીને
પૂર્વત્થાર્થથનપુરુષાર્થાત્સઅપૂર્વ એવા ગ્રંથતા અર્થોના વિસ્તાર કરવાના પુરુષાર્થથી વિસત સત વિલાસ પામતા એવા સંતોની=સપુરુષોની દૃષ્ટિ:દષ્ટિ વિકૃતિવિભૂષો વિથ =કવિની કૃતિની વિભૂષાના ઉદયની વિધિમાં કવિએ કરેલી કૃતિની શોભાની વૃદ્ધિ માટેની ક્રિયામાં સૃષ્ટિ:=સૃષ્ટિરૂપ= સર્જનરૂપ છે. Iટા શ્લોકાર્ચ - વળી, ન્યૂનને અભ્યધિક પણ આપીને, સુનયો દ્વારા મેળવીને, વ્યાખ્યયને વિસ્તારીને, વિતથને પણ વિધિપૂર્વક છુપાવીને, અપૂર્વ એવા ગ્રંથના અર્થોનો વિસ્તાર કરવાના પુરુષાર્થથી વિલાસ પામતા એવા સપુરુષોની દષ્ટિ કવિએ કરેલી કૃતિની શોભાની વૃદ્ધિ માટેની ક્રિયામાં સર્જનરૂપ છે. Iટll ભાવાર્થ
કોઈ મહાપુરુષોએ ગંભીર અર્થને કહેનારા જિનવચન અનુસાર શાસ્ત્રની રચના કરેલ હોય અને તેમાં કંઈક ન્યૂનતા દેખાય તો સત્પરુષો તે સ્થાનમાં ન્યૂનતા દૂર થાય તે રીતે અધિકને ઉમેરે છે. તેથી તે ગ્રંથમાં ન્યૂનતા દૂર થવાથી તત્ત્વની યથાર્થ પ્રાપ્તિ કરાવે તેવો તે ગ્રંથ બને છે.
વળી, કોઈ મહાપુરુષનો તત્ત્વને બતાવનાર ગ્રંથ હોય અને સંતપુરુષોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org