Book Title: Sajjanastuti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 57
________________ ૪૪ સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/પ્રશસ્તિ/શ્લોક-૧ દ્વાચિંશદ્વાચિંશિકા ગ્રંથની પ્રશસ્તિ છે શ્લોક :प्रतापाः येषां स्फुरति विहिताकब्बरमनःसरोजप्रोल्लासे भवति कुमतध्वान्तविलयः । विरेजुः सूरीन्द्रास्त इह जयिनो हीरविजया दयावल्लीवृद्धौ जलदजलधारायितगिरः ।।१।। અન્વયાર્થ : વિહિતાવેષ્ણરમન:સરોગપ્રોત્સા વેષ પ્રતાપ રતિઃકરેલો છે અકબરના મનરૂપી સરોજનો કમળનો પ્રોલ્લાસ જેણે એવો જેઓનો પ્રતાપરૂપી અર્ક સૂર્ય સ્કુરાયમાન થયે છતે તથ્વાન્તવિત્ર =કુમતરૂપી ધ્વાતનો વિલય નાશ મવતિ થાય છે તે તે નયન =જય પામનારા વાવવૃદ્ધોઃ દયારૂપી વેલડીની વૃદ્ધિમાં નવનારગિરિ =કરેલી છે જલદની વાદળની જલધારાની આચરણા જેણે એવી વાણીવાળા રીવનયા: સૂરીના = હીરવિજયસૂરી અહીં વીર પ્રભુનાં શાસનમાં વિનુ =વિરાજતા હતા. II૧. શ્લોકાર્ય : કરેલો છે અકબરના મનરૂપી કમળનો પ્રોલ્લાસ જેમણે એવો જેઓનો પ્રતાપરૂપી સૂર્ય સ્કુરાયમાન થયે છતે કુમતરૂપી અંધકારનો વિલય થાય છે તે જય પામનારા, દયારૂપી વેલડીની વૃદ્ધિમાં વાદળાની જલધારાની આચરણા કરે એવી વાણીવાળા, હીરવિજયસૂરીન્દ્ર વીર પ્રભુના શાસનમાં વિરાજતા હતા. II૧. ભાવાર્થ - પૂ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રતાપથી પ્રભાવિત થયેલા અકબરને તત્ત્વ જાણવાની જિજ્ઞાસા થઈ, તેથી તેમના તેજથી અકબરનું મન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68