________________
૪૩
સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૩૨ ભાવાર્થ -
ગ્રંથકારશ્રીએ સજ્જનના ગુણોના વર્ણનમય આ કાત્રિશિકા રચેલ છે, અને ગ્રંથના અંતમાં મંગલ કરવાના પ્રયોજનથી આ બત્રીશી ગ્રંથના અંતે રચેલ છે, અને ગ્રંથના અંતે કરાતું મંગલ ગ્રંથના અવિચ્છેદના હેતુથી કરાય છે.
યોગ્ય જીવોનું આ ગ્રંથ અધ્યયન કરે અને તેની અવિચ્છિન્ન પરંપરા જગતમાં ચાલે, જેથી ગ્રંથકારશ્રીએ બતાવેલ યોગમાર્ગના મર્મને પામીને ભાવિમાં યોગ્ય જીવો પણ પરમ કલ્યાણને પામે.
તિ સર્જનસ્તુતિત્રિશિલા ભારૂ૨ા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org