SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૩૨ ભાવાર્થ - ગ્રંથકારશ્રીએ સજ્જનના ગુણોના વર્ણનમય આ કાત્રિશિકા રચેલ છે, અને ગ્રંથના અંતમાં મંગલ કરવાના પ્રયોજનથી આ બત્રીશી ગ્રંથના અંતે રચેલ છે, અને ગ્રંથના અંતે કરાતું મંગલ ગ્રંથના અવિચ્છેદના હેતુથી કરાય છે. યોગ્ય જીવોનું આ ગ્રંથ અધ્યયન કરે અને તેની અવિચ્છિન્ન પરંપરા જગતમાં ચાલે, જેથી ગ્રંથકારશ્રીએ બતાવેલ યોગમાર્ગના મર્મને પામીને ભાવિમાં યોગ્ય જીવો પણ પરમ કલ્યાણને પામે. તિ સર્જનસ્તુતિત્રિશિલા ભારૂ૨ા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004692
Book TitleSajjanastuti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy