Book Title: Sajjanastuti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 58
________________ સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/પ્રશસ્તિ/શ્લોક-૧-૨ ૪૫ યોગમાર્ગને અભિમુખ ભાવવાળું થયું, તે પૂ. શ્રી હીરસૂરિશ્વરજી મહારાજ સા.ના પ્રતાપના કારણે ઘણા કુમતનો અંધકાર જગતમાં વિલય પામ્યો; કેમ કે તેમના પ્રભાવથી સન્માર્ગનું સ્થાપન થવાથી તે વખતે પ્રવર્તતા કુમતો નાશ પામ્યા. વળી, પૂ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ સા.ની વાણી દયાની વેલીની વૃદ્ધિમાં વાદળાની જલધારાની વૃષ્ટિ જેવી હતી, જેથી તેમના ઉપદેશને પામીને ઘણા યોગ્ય જીવોમાં દયાળુ સ્વભાવ પ્રગટ્યો. આથી અકબરે પણ પર્યુષણાદિ પર્વોમાં “અમારિ” પ્રવર્તાવેલ. તે પૂ. હીરસૂરીશ્વરજી મહારાજ સા. ગ્રંથકારશ્રીના અસ્તિત્વ પૂર્વે ભગવાનના શાસનમાં બિરાજતા હતા. આવા શ્લોક :प्रमोदं येषां सद्गुणगणभृतां बिभ्रति यशःसुधां पायं पायं किमिह निरपायं न विबुधाः । अमीषां षटतर्कोदधिमथनमन्थानमतयः सुशिष्योपाध्याया बभुरिह हि कल्याणविजयाः ।।२।। અન્વયાર્થ : સTITUTમૃતા શેષાં=સદ્ગણના ગણભૂત એવા જેઓના=સદ્ગણોના સમૂહને ધારણ કરનારા એવા શ્રી પૂ. હીરવિજયસૂરી મ.સા.ના યશ: સુધ=શરૂપી અમૃતને પાચં પાર્વ=પી પીને વિવુથ =વિબુધો પંડિત પુરુષો રૂદ અહીં જગતમાં હિં=શું નિરપાડ્યું પ્રમોહેંનિરપાય એવા=નિર્દોષ એવા પ્રમોદને ન વિશ્વતિ =ધારણ કરતા નથી ? અર્થાત્ ધારણ કરે જ છે. અમીષ=એ પૂ. શ્રી હીરવિજયસૂરી મ.સા.ના પર્તવયમથનમસ્થાનમઃ = પદ્ધકરૂપી ઉદધિના મથન માટે મંથાત જેવી મતિવાળા=૭ દર્શનરૂપી સમુદ્રને વલોવવા માટે રવૈયા જેવી મતિવાળા સુશિષ્યોપાધ્યાયા=સુશિષ્ય ઉપાધ્યાય વિનય =કલ્યાણવિજય =અહીં=ભગવાનના શાસનમાં વમ: થયા. ||રા ‘દિ' પાદપૂર્તિ અર્થે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68