Book Title: Sajjanastuti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 60
________________ ૪૭ સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/પ્રશસ્તિ/શ્લોક-૩-૪ શ્લોકાર્ચ - જે પૂ. કલ્યાણવિજયજી મ. સા.માં વર્તતી અધિક પદની સિદ્ધિને કરનારી એવી સિદ્ધહેમવ્યાકરણ સંબંધી મર્યાદા ત્રિભુવનના જનોના પણ હદયમાં આશ્ચર્ય કરે છે, વળી તે પૂ. કલ્યાણવિજયજી મ. સા.ના સુશિષ્ય અધિક વિધાથી અર્જિત યશરૂપી પ્રશસ્ત લક્ષ્મીને ભજનારા પ્રવર વિબુધ એવા પૂ. લાભવિજયજી મ. સા. થયા. Ilal નોંધ :- પ્રસ્તુત શ્લોકનાં ત્રીજા પાદમાં ‘સુશાસ્તે છે, તેને સ્થાને ‘શિઝાસ્તુ' હોય તેમ ભાસે છે. ભાવાર્થ : પ્રથમ શ્લોકમાં પૂ. શ્રી હીરસૂરિશ્વરજી મહારાજ સા ની સ્તુતિ કરી. ત્યારપછી તેમના શિષ્ય પૂ. કલ્યાણવિજયજી મ. સા.ની સ્તુતિ કરી. હવે તે પૂ. કલ્યાણવિજયજી મ. સા.ના શિષ્ય પૂ. લાભવિજયજી મ. સા.ની સ્તુતિ કરતાં કહે છે. પૂ. કલ્યાણવિજયજી ઉપાધ્યાય મ. સા. સિદ્ધહેમ વ્યાકરણમાં વિશિષ્ટ બોધવાળા હતા. તેથી તેનાં ઘણાં સ્થાનોને તે રીતે સ્પષ્ટ કરતા હતા કે જેથી વિદ્વાનોને પણ આશ્ચર્ય થતું હતું, અને પૂ. કલ્યાણવિજયજી મ. સા.ના શિષ્ય પૂ. લાભવિજયજી મ. સા. થયા, જેઓ ઘણાં શાસ્ત્રોને ભણેલા હતા. Ilal શ્લોક :यदीया दृग्लीलाभ्युदयजननी मादृशि जने जडस्थानेऽप्यर्कद्युतिरिव जवात् पङ्कजवने । स्तुमस्तच्छिष्याणां बलमविकलं जीतविजयाभिधानां विज्ञानां कनकनिकषस्निग्धवपुषाम् ।।४।। અન્વયાર્થ : નવને પંકજના વનમાં કમળના વનમાં નવા=ઝડપથી ગર્જયુતિઃ રૂઢ-અર્કની વૃતિ જેવી સૂર્યના પ્રકાશ જેવી થવીવાતૃત્નીના=જેની દશ્લીલા= જે પૂ. લાભવિજયજી મ. સા.ની દૃષ્ટિનો વિલાસ મશિનઃસ્થાપિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68