________________
સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૨૨-૨૩ ઉત્તમ સજ્જનોમાં પણ તેમનું નામ વિખ્યાત પામ્યું છે=“આ મહાત્માએ ઘણો શ્રમ કરીને શ્રી યશોવિજયજી મહારાજને ભણાવ્યા છે, જેથી ભગવાનના શાસનને ઘણા ગ્રંથોની પ્રાપ્તિ થઈ.” એ પ્રકારે તેમનું નામ વિખ્યાતિ પામ્યું છે. તેથી તેમનો આ ઉત્તમ ગુણ જગતમાં તેમની સજ્જનતાને બતાવે છે. પરશા અવતરણિકા -
પૂર્વશ્લોકમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે શ્રી જયવિજયજી મહારાજના સગુણના કારણે ગ્રંથકાર ઘણા ઉદ્યમથી કાશીમાં તર્કશાસ્ત્રો ભણ્યા. તેથી હવે તે સદ્ગણના સ્મરણના કારણે ગ્રંથકારશ્રીને શું લાભ થાય છે ? તે બતાવે
શ્લોક :येषु येषु तदनुस्मृतिर्भवेत्तेषु धावति च दर्शनेषु धीः । यत्र यत्र मरुदेति लभ्यते तत्र तत्र खलु पुष्पसौरभम् ।।२३।। અન્વયાર્થ -
વેષ પુ=જેમાં જેમાં=જે જે ગ્રંથોને ભણવાની પ્રવૃત્તિમાં તનુશ્રુતિઃ મ–તેનું અનુસ્મરણ થાય છે શ્રી નવિજયજી ગુરુએ કરેલા ઉદ્યમનું અનુસ્મરણ થાય છે તેવું વર્શનેષ થી થાવતિ તે દર્શકોમાં બુદ્ધિ દોડે છેઃ ગ્રંથકારશ્રીની બુદ્ધિ તે દર્શનશાસ્ત્રોના મર્મને સ્પર્શે છે. ચત્ર યાત્ર=જ્યાં જ્યાં મતિ=પવન જાય છે તત્ર તત્ર ત્યાં ત્યાં વસુeખરેખર પુષસીરમ—પુષ્પની સૌરભ નમ્ય પ્રાપ્ત થાય છે. ર૩. શ્લોકાર્ચ -
જેમાં જેમાં જે જે ગ્રંથોને ભણવાની પ્રવૃતિમાં તેનું અનુસ્મરણ થાય છે શ્રી નયવિજયજી ગુરુએ કરેલા ઉધમનું અનુસ્મરણ થાય છે, તે દર્શનોમાં બુદ્ધિ દોડે છેeગ્રંથકારશ્રીની બુદ્ધિ તે તે દર્શનશાસ્ત્રોનાં મર્મને સ્પર્શે છે. જ્યાં જ્યાં પવન જાય છે ત્યાં ત્યાં ખરેખર પુષ્યની સૌરભ પ્રાપ્ત થાય છે. ર૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org