________________
૨૬
સજ્જનસ્તુતિદ્વાચિંશિકા/શ્લોક-૧૯-૨૦-૨૧ માસ્વદિવં શામ=સૂર્યથી અધિક તેજવાળું નિરામયં નિરામય રામળીશં= રમણીય પ્રવૃત્વ=વિસ્તાર પામતું એવું કહી=જેમનું નામપિ=નામ પણ ફુટપૂર્તિy=ઈષ્ટની પૂર્તિ કરવામાં રામવત્તરશાતિશયિતા કામકુંભથી અતિશાયિતાને અતિ=પ્રાપ્ત કરે છે. ૨૦માં
૨ =જેઓ વડે શીતની વિવામિઘાવતા—સ્ફીત આરાધક એવા જિતવિજય નામવાળા વિદ્યુષ વિદ્વાનની સતીર્ઘતાં ૩પે ગુરુબંધુતાને પ્રાપ્ત કરીને ઘર્મર્મ-ધર્મકૃત્યો વિવધે કરાયાં તે શ્રીનવિવિનવામિથા ઘુઘા =તે નયવિજય નામના બુધ પુરુષ નત્તિ જય પામે છે. પરવા
જ “રામળીયfr'માં રહેલા ‘' શબ્દનું યોજન “નામ' સાથે છે. શ્લોકાર્ચ -
લક્ષ્મીથી પૂરિત એવા શ્રીયુત વિજયદેવસૂરિ વડે, ઘણા સૂરિતિલકો વડે પણ અને વિજયસિંહસૂરિ વડે ભૂષિત એવા બહુગુણવાળા તપાગણમાંતપાગચ્છમાં, સૂર્યથી અધિક તેજવાળું નિરામય, રમણીય અને વિસ્તાર પામતું એવું જેમનું નામ પણ ઈષ્ટની પૂર્તિ કરવામાં કામકુંભથી અતિશયિતાને પ્રાપ્ત કરે છે, જેઓ વડે ફીત એવા જિતવિજય નામવાળા વિદ્વાનની ગુરુબંધુતાને પ્રાપ્ત કરીને ઘર્મકૃત્યો કરાયા તે ન વિજય નામના બુધ પુરુષ જય પામે છે. ll૧૯-૨૦-૨૧il. ભાવાર્થ –
શ્લોક-૧૯માં તપાગચ્છ કેવો છે ? તેનું સ્વરૂપ બતાવેલ છે. જે તપાગચ્છ લક્ષ્મીથી પૂરિત એવા અર્થાત્ જ્ઞાનાદિ ગુણોથી પરિત એવા વિજયદેવસૂરિથી ભૂષિત છે. વળી અન્ય ઘણા સૂરિતિલકોથી અને વિજયસિંહસૂરિથી ભૂષિત છે.
વળી, તે તપાગચ્છ બહુગુણવાળો છે, જેમાં નિયવિજય નામના બુધ થયા છે, એ પ્રકારનો સંબંધ શ્લોક-૨૧ સાથે છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે તપાગચ્છમાં વિજયદેવસૂરિ, અનેક સૂરિતિલકો અને વિજયસિંહસૂરિ સજ્જન પુરુષો થયા છે, અને તે સજ્જન પુરુષોથી આ તપાગચ્છ ભૂષિત છે. વળી, આ તપાગચ્છ ભગવાનની વિશુદ્ધ પરંપરાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org