Book Title: Sachitra Saraswati Prasad
Author(s): Kulchandravijay
Publisher: Suparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
View full book text
________________
૮. ભાષાન્તર
એ” હી” શ્રી રૂપ મન્ત્રસ્વરૂપા (એવી કે સરસ્વતી !), પંડિતજનોથી સ્તુતિ કરાયેલી, હે સુરો તેમજ સુરપતિઓને (પણ) વંદનીય, હે ચપળ ચન્દ્રમા જેવી ઉજજવળ, જેણે કલિ (યુગ)ના કાદવનો નાશ કર્યો છે એવી (મૌક્તિક) હાર તેમ જ હિંમના જેવી હૈ ગૌરી, હે ભયંકર સ્વરૂપવાળી ! હે ભયાનક અટ્ટહાસ્ય કરનારી દેવી ! હે સંસારના ભયને હરનારી ! હે ભૈરવી ! હે ભયંકર પરાક્રમવાળી ! હાઁ એ શબ્દના નાદવાની શારદા દેવી ! તમે હંમેશા મારા મનમાં રહો.
૧
હું હા રૂપી પક્ષવાળી ! જેની અંદર બીજ મંત્રો રહેલા છે એવી, દેવોની ઉત્તમ સ્ત્રીઓથી પૂજાયેલી, અનેક રૂપવાળી, કોપં વં ઝં બીજાક્ષરો વડે ધારણ કરવા લાયક, ઉત્તમ (મંત્ર) ધારકોને ધારણ કરનારી, યોગના પ્રયોગના માર્ગવાળી, હું સં સઃ એ મંત્રાક્ષરો પૂર્વક દેવલોકના ઈન્દ્રો વડે પ્રતિદિન (દરરોજ) પ્રણામ કરાયેલી, (સ્વરના)આલાપ (ગાયન) ના અભ્યાસને રજૂ કરનારી, દૈત્યરાજ વડે ધ્યાન કરાયેલી હે શારદાદેવી! તમે સદા મારા મનમાં રહો.
દેહની પુતિ વડે અતિશય મનોહર, નમ્ર એવા દૈત્યો, દેવો, યક્ષો તેમજ સિદ્ધો દ્વારા હું પહેલો - હું પહેલો એવી બુદ્ધિથી ભક્તિપૂર્વક પ્રાતઃકાલે મધ્યાહ્ને અને સાયંકાલે જેના ચરણયુગલમાં નમસ્કાર કરાયા છે એવી ! આં ઈં ૐ રૂપ સ્પષ્ટ પ્રભાવાળા અક્ષર વડે ઉત્તમ તેમ જ મૃદુ એવા સ્વરથી અસુર દ્વારા અતિશય ઉચ્ચ રીતે ગવાયેલી હે શારદાદેવી ! તમે સદા મારા મનમાં રહો.
3
ક્ષાઁ ક્ષી ફૂં ક્ષઃ બીજ મંત્રરૂપી સ્વરૂપવાળી ! તમારૂં ચરણયુગલ સંસારમાં પરિભ્રમણ કરતા મનુષ્યોના સ્થાવર તેમજ જંગમ એવા વિષમ વિશ્વનો નાશ કરનારું થાઓ. અવ્યકતરૂપવાળી! સ્ફુટ રૂપવાળી ! જેમણે ઉત્તમ મનુષ્યોએ પ્રણામ કર્યા છે એવી હું બ્રહ્મસ્વરૂપી ! પોતાનામાં મગ્ન રહેનારી ! એ એ બ્લ્યૂ (બીજમંત્રો) વડે યોગીઓને ગમ્ય ! હે શારદાદેવી ! તમે સદા મારા મનમાં રહો.
હું શ્રાઁ શ્રી” શું મન્ત્રસ્વરૂપી શારદાદેવી ! પરિપૂર્ણ તેમ જ અતિશય શોભાવાળા, ચન્દ્ર જેવા શ્વેત, રસ અને લાવણ્યમય, રમ્ય, સ્વચ્છ, મનોહર, ચન્દ્રિકા સમાન પ્રભાવાળા, એવા પોતાના હસ્ત-સમૂહ વડે નિરંતર અમારા સંસારજનિત પાપનું પ્રતિદિન પ્રક્ષાલન કરતી હે શારદાદેવી ! તમે સદા મારા મનમાં રહો.
૫
હું ભાષાસ્વરૂપા ! પદ્માસનને વિષે રહેલી ! હૈ તીર્થંકરનાં મુખમાં રમનારી, હે પદ્મ જેવા હસ્તવાળી, હે પ્રશંસનીય પ્રાઁ પ્રી
Jain Education International
હૂઁ પ્રશ્ન વડે પવિત્ર, દુષ્ટોથી ઉત્પન્ન થયેલ દુષ્ટ ચેષ્ટાવાળા પાપને તું દૂર કર, તું દૂર કર. પ્રતિદિન આત્મશક્તિ અનુસાર વાણીઓના લાભ માટે સ્વર્ગની સ્ત્રીઓ દ્વારા ભક્તિથી પૂજાયેલા ચરણોવાળી! ઉગ્ર (પ્રચંડ) સ્વરૂપવાળી, ક્રોધથી ભયંકર હે શારદા દેવી ! તમે સદા મારા મનમાં રહો.
9
નમેલા પૃથ્વીપતિઓના દેદીપ્યમાન મણિમય મુકુટોથી સ્પર્શાવેલ ચરણકમલવાળી, પદ્મ જેવા મુખવાળી ! કમળ જેવા નેત્રવાળી ! હાથીની જેવી ચાલવાની ! હંસરૂપી વાહવાળી ! વિશિષ્ટ પ્રમાણસ્વરૂપી ! કીર્તિ, લક્ષ્મી અને બદ્ધિના સમૂહવાળી જય અને વિજય વડે વિજયશીલ ! ગૌરી અને ગાંધારીથી યુકત ! ધ્યાનમાં ગોચર તેમજ અગોચર એવા સ્વરૂપવાળી, હે શારદાદેવી! તમે સદા મારા મનમાં રહો.
સૌદામિની વિજળી જ્વાલાનાં કિરણોની જેમ ઉજવળ તથા સર્વોત્તમ મણિઓથી નિર્મિત, સુંદર રૂપવાળી જપમાળાને અને સારસ્વત મંત્રને પ્રતિદિન (હંમેશા) ધારણ કરનારી, મનોહર ચિંતનવાળી એવી, જે દેવી નાગો વો, ઈન્ડો, રચવો વડે તેમજ માનવો અને મુનિઓના સમૂહવડે સ્તુતિ કરાયેલી છે, તે સરસ્વતીદેવી હંમેશા મને નિર્મળ જ્ઞાન રત્ન અને વ્યિ કલ્યાણ આપે.
८
સૂક્ષ્મમતિવાળા કવિઓ જેની કૃપાથી સમસ્તભુવનતલને હાથમાં રહેલા બોટની જેમ જોવે છે તે સરસ્વતીદેવી જય પામે છે.
G
७
સંપૂર્ણ.
-
१६
For Private & Personal Use Only
૮
अनुवाद
हे ऐं ह्रीं श्रीं स्वरूप मन्त्ररूपा (सरस्वती) हे पंडितजनों के द्वारा स्तुति की जानेवाली; चपल चन्द्र के समान उज्ज्वल; कलियुग रूपी कीचड का नाश करनेवाली; (मोती के ) हार एवं हिम (बर्फ) के समान शुभ्र; हे भयंकर स्वरूपवाली; भयानक अट्टहास्य करनेवाली संसारभय को दूर करनेवाली; हे भैरवी भयंकर पराक्रम करनेवाली; ह्राँ ह्रीँ हूँ - शब्दनादस्वरूपा, हे शारदा देवी! तुम सर्वदा मेरे मन में रहो।
?.
हे 'हा' - रूपी पक्षयुक्ता ! अपने अन्दर बीजमंत्रों को धारण करनेवाली; देवांगनाओं से पूजित; अनेकरूपवाली; कोपं वं झं - इन बीजमंत्रों से धारण करने योग्य; उत्तम (मंत्र) धारकों को धारण करनेवाली; योग के अभ्यास की मार्गरूप; हं सं सः - इन मंत्राक्षरों से देवलोक के इन्द्रों के द्वारा प्रतिदिन प्रणाम प्राप्त करनेवाली (स्वर के) आलाप (गायन के ) अभ्यास को प्रस्तुत करनेवाली जिसका
www.jainelibrary.org