Book Title: Sachitra Saraswati Prasad
Author(s): Kulchandravijay
Publisher: Suparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
View full book text ________________
૬૮ ભાષાન્તર
હે શ્રી શારદા ! હે જગતરૂપી ભુવનમાં દીપિકા (દીપક) સમાન ! હે વિદ્વાનના મુખ રૂપી કમળમાં ભમરી સમાન ! આપને નમસ્કાર થાઓ. આપ મારા મુખમાં વસો.
હે વાગીશ્વરી ! આપને નમસ્કાર, હે હંસગામિની ! તને નમસ્કાર, હે જગતમાતા ! આપને નમસ્કાર, હે જગતને કરનારી! આપને નમસ્કાર થાઓ.
હૈ શક્તિરૂપા તને નમસ્કાર, હૈ કીન્નરી ! તને નમસ્કાર, હે ભગવતી ! હે સરસ્વતી ! આપને નમસ્કાર થાઓ.
3
હે જગમ્ખા ! આપને નમસ્કાર. હેઉત્તમવરદાન આપનારી તને નમસ્કાર,
હે અંબિકાદેવી ! આપને નમસ્કાર, હે જગતને પાવન કરનારી! આપને નમસ્કાર થાઓ.
હે શ્વેતવસ્ત્રવાળી ! આપને નમસ્કાર, હે વીણાને ધારણ કરનારી ! તને નમસ્કાર, હે બ્રહ્મરૂપા ! આપને નમસ્કાર, હે બ્રહ્મપુત્રી ! તને નમસ્કાર થાઓ.
૫
હે વિદ્વાનોની માતા ! આપને નમસ્કાર, હે વીણાને ધારણ કરનારી ! તને નમસ્કાર, હે સુરેશ્વરી (દેવોની સ્વામિની)! આપને નમસ્કાર, હૈ સુરોથી વંદાયેલી ! તને નમસ્કાર થાઓ.
૬
હૈ ભાષામથી ! આપને નમસ્કાર, હે શુક (પોપટ) ધારણ કરનારી ! તને નમસ્કાર, કે કમાણી (કમળ જેવી આંખવાળી)! આપને નમસ્કાર, હે માલા (રત્ન)ને ધારણ કરનારી ! તને નમસ્કાર થાઓ.
७
હે પદ્મારૂઢા ! આપને નમસ્કાર, હે પદ્મને ધારણ કરનારી ! તને નમસ્કાર, હે શુક્લરૂપા ! આપને નમસ્કાર, હે ત્રિપુરસુંદરી ! આપને નમસ્કાર થાઓ.
८
હું બુદ્ધિને આપનારી ! આપને નમસ્કાર, હે પદ્મને ધારણ કરનારી ! તને નમસ્કાર, હે દેવોથી પૂજાયેલી ! આપને નમસ્કાર, હૈ ભુવનેશ્વરી ! તને નમસ્કાર થાઓ.
૯
હે કૃપાવાળી આપને નમસ્કાર, હે યશને આપનારી ! તને નમસ્કાર, હે સુખને આપનારી ! આપને નમસ્કાર, હે સૌભાગ્ય વધારનારી ! તને નમસ્કાર થાઓ.
१०
હે વિશ્વેશ્વરી (વિશ્વની સ્વામિની)! આપને નમસ્કાર, હે ત્રણે ચ લોકને ધારણકરનારી ! તને નમસ્કાર, હે જગપ્યા ! આપને નમસ્કાર, હે મહાતેજવાળી વિદ્યાને તું આપ.
૧૧
હે શ્રી દેવતા ! આપને નમસ્કાર, હે જગતની માતા ! તને
Jain Education International
નમસ્કાર, હે મહાદેવી ! આપને નમસ્કાર, કે પુસ્તકને ધારણ કરનારી તને નમસ્કાર થાઓ.
૧૨
હે કામ (ઈચ્છિત)ને આપનારી ! આપને નમસ્કાર, શ્રેય અને માંગલ્યને આપનારી ! હે સૃષ્ટિને કરનારી ! આપને નમસ્કાર હે સૃષ્ટિને ધારણ કરનારી ! તને નમસ્કાર થાઓ.
૧૩
હૈ કવિઓની શક્તિ ! આપને નમસ્કાર, હે કલિ(યુગ)નો નાશ કરનારી! તને નમસ્કાર, હે કવિત્વને આપનારી ! આપને નમસ્કાર, હે મત્ત માતંગ ગામિની તને નમસ્કાર થાઓ.
૧૪
હે જગતનું હિતકરનારી ! આપને નમસ્કાર થાઓ. હે સંહાર કરનારી ! હૈ વિદ્યામથી ! આપને નમસ્કાર થાઓ, હે દયાવતી ! (દયાવાળી!) (મને) વિદ્યાને તું આપ.
.
૧૫
-: સંપૂર્ણ ઃ
६८ अनुवाद
हे श्रीशारदा ! जगतरूपी भुवन में दीपिका समान विद्वान के मुखकमल में भ्रमरी समान; तुम्हे नमस्कार; तुम मेरे मुख में बसो ।
?.
हे वागीश्वरी ! तुम्हें नमस्कार; हे जगन्माता ! तुम्हें नमस्कार; हे जगत की रचना करनेवाली; तुम्हें नमस्कार ।
૨.
हे शक्तिरूपा ! तुम्हें नमस्कार; हे कवीश्वरी ! तुम्हें नमस्कार; તે માવતી ! તુન્દે નમા; હૈ સરસ્વતી ! તુમ્હેં નમાર ।
૩.
हे जगत की मुखस्वरूपा ! तुम्हें नमस्कार; हे वरदात्री ! तुम्हें नमस्कार; हे अम्बिकादेवी ! तुम्हें नमस्कार; हे जगत को पवित्र करनेवाली ! तुम्हें नमस्कार ।
૪.
हे श्वेतवस्त्रधारिणी ! तुम्हें नमस्कार; हे ज्ञानदात्री ! तुम्हें नमस्कार हे ब्रह्मरूपा! तुम्हें नमस्कार; हे ब्रह्मपुत्री ! तुम्हें नमस्कारः
हे विद्वानों की माता ! तुम्हें नमस्कार; हे वीणाधारिणी ! तुम्हें નમાર; દે તેવેવરી ! તુમ્હેં નમાર; દે તેવો દ્વારા ન્દ્રિત ! મુદ્દે
नमस्कार ।
१६२
For Private & Personal Use Only
.
हे भाषामयी ! तुम्हें नमस्कार; हे शुक (तोते ) को धारण करनेवाली ! तुम्हें नमस्कार; हे कमलनयनी ! तुम्हें नमस्कार; हे मालाधारिणी! तुम्हें नमस्कार ।
૩.
कमल पर विराजिता ! तुम्हें नमस्कार; हे कमलधारिणी !
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300