Book Title: Sachitra Saraswati Prasad
Author(s): Kulchandravijay
Publisher: Suparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
View full book text
________________ સારસ્વતી પ્રસાદ વિશ્વવંદ્યા સદવરદા ભકત વત્સલા !, હે માં ભગવથી સરસ્વતી કેટલો બધો મીઠો મધુરો શબ્દ છે ‘મા’ તારો ‘મા’ શબ્દ ઉચ્ચારતાં જ મોં ભરાય જાય છે, હૈયું તૃપ્ત થાય છે, ઈચ્છાઓ પરિતોષ પામે છે, ઘણું બધું માંગવાનુમન હતું પણ “મા” તારી અસ્મિતા જ અતિ ભવ્ય છે કે ઈચ્છાઓ - કામનાઓનું અસ્તિત્વજ | વલીન થઈ જાય છે, છતાંય તું આપ્યાં વિના રહી જ ન શકે તો....... * અમારા મોહ કપાટને સદ્ય ભેદી, અજ્ઞાન તમસ-કુમતિનો સર્વથા વિનાશ કરજે. * મનના વિકલ્પ - વિમોહ - વિકૃતિઓને | દૂર કરજે, * દિલની દુર્મતિ-દારિદ્રય-દીનતા દૂર કરજે.. * પાપ-તાપ-સંતાપ શમાવી શાંતિ સમતા-સમાધિ આપજે. * વિદ્યા - જ્ઞાન - બુદ્ધિ - પ્રજ્ઞાના પ્રકર્ષને આપજે, * અખિલ વિશ્વના સૌભાગ્ય કાજેનિઃસીમ કરૂણા-મૈત્રી-પે મની પાવનગંગા, સમસ્ત લોકમાં અખલિત વહાવજે અને અનંત શકિત-સમૃદ્ધિ-સિદ્ધિના દ્વાર ઉઘાડી જાજવલ્યમાન આત્મજ્યોતિરૂપ કેવલજ્ઞાનની સાવંત પ્રણેતા બનજે હોં. Jain Education International For Private & Personal Use Only Mainan MULTY GRAPHICS