Book Title: Sachitra Saraswati Prasad
Author(s): Kulchandravijay
Publisher: Suparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai

View full book text
Previous | Next

Page 260
________________ અર્થાત્ માતાઓમાં આદર્શ દેવી સરસ્વતી ! આપની કૃપાના અભાવે અમે સંસ્કર-વિહોણા થઈ ગયા છીએ. હે માતા ! અમને પ્રશસ્તિ અર્પી પ્રશંસનીય બનાવો. શબ્દ-વ્યવહાર રૂપી નદીઓમાં શ્રેષ્ઠ દેવી સરસ્વતી ! તમારા દ્વારા જ્ઞાન અને શિક્ષણ ન મળવાને કારણે અમે ભૂખ્યા, અપ્રસિદ્ધ થઈ ગયા છીએ. જ્ઞાન પ્રદાન કરી અમને સમૃદ્ધ (પ્રશસ્ત) બનાવીને પ્રસિદ્ધ કરો. દેવીઓમાં શ્રેષ્ઠ દેવી સરસ્વી! આપની ઉપેક્ષાને કારણે અમે અસંસ્કૃત રહી ગયા છીએ. હે માતા ! આપ આપની. પ્રેરણાના સંચાર દ્વારા અમને પ્રસિદ્ધિ અને પ્રશસ્તિ પ્રદાન કરો. વેદોમાં સરસ્વતી દેવીના મંત્રો १. पावका नः सरस्वती, वाजेभिर्वाजिनीवती ! यज्ञं वष्टु ધિરાવ!: ! (૬૨-૩-૬૦) અર્થાત્ પવિત્ર કરનારી સરસ્વતી દેવી જ્ઞાન, બળ, ધન, અન્ન આદિ સમૃદ્ધિકારક પદાર્થોને બુદ્ધિયુકત કર્મો (કાર્યો) દ્વારા ધારણ કરવાની શકિત પ્રદાન કરતે છતે અમારા યજ્ઞો, દાન-મચ કર્મોને કાન્તિયુકત (શોભાયમાન) કરે તથા સફળ બનાવે. २. चोदयित्री सूनृतानां चेतन्ती सुमतीनाम् । यज्ञं दधे सरस्वती। (ત્ર ૬-૩-૧૧) અર્થાત્ સત્ય તથા સુમતિ-પૂર્ણ વચનોની પ્રેરણા આપનારી અથવા સુ-બુદ્ધિ-યુકત લોકોને જીવંત બનાવનારી સરસ્વતી દેવી શ્રેષ્ઠ કર્મોને ધારણ કરે છે. ३. महो अर्ण : सरस्वती प्रचेतयती के तुना । घियो विश्वा વિનતિ ( ૧--૨૨). ' અર્થાત્ જ્ઞાનપૂર્ણ મધુર વ્યવહારથી સરસ્વતી દેવી સંસારરૂપી સમુદ્રને આમોદ-પ્રમોદના કાર્યો વડે તરંગિત કરી. દે છે. અનેક યોગ્ય ગતિઓ દ્વારા સર્વત્ર ચેતનાનો સંચાર કરી દે છે. અને દરેક કાર્યોમાં ઉપસ્થિત થઈને તે કાર્યને જીવંત (ચેતનવંતુ) બનાવે છે. यस्ते स्तनः शशयोमयोभूर्येन विश्वा पुष्यसि वार्याणि । यो रत्नधा वसु-विद्यः सुदत्रः सरस्वति । तमिह घातवे कः | ટેટ -૨૬૪-૪૩) ' અર્થાત્ હે સરસ્વતી દેવી ! આપના સ્તન શાંતિ દેનારા તથા કલ્યાણ કરનારા છે. તેના દ્વારા સર્વ વરણીય પદાર્થો તથા ભાવોનું પોષણ થાય છે. રમણીય પદાર્થોને ધાણા કરવા માટે, સમ્યકપુષ્ટિને પ્રાપ્ત કરવાને માટે, સર્વ પ્રકારની શારીરિક તથા માનસિક ધાણ્યાની પ્રાપ્તિ ને માટે અમારા વર્તમાન જીવનને પ્રેરિત કરો. पू. सरस्वति ! त्वमस्मा॑ अविडि मरुत्वती घृषती जेषि શગૂન 1 (28 ૨-૩૦-૮) અર્થાત્ સદા પ્રવાહમય રહેનારી, સુંદર રૂપ તથા સ્વસ્થ પ્રાણ દેનારી દેવી સરસ્વતી ! આપ અમને રક્ષા, વૃદ્ધિ, પ્રગતિ તથા તૃપ્તિ આપો તથા શત્રુતા રાખનારા પદાર્થો, ભાવો ઉપર વિજય આપો. ૬. ૩fq-ત, નરી-તને, તેવી- સરસ્વતિ! अप्रशस्ता इव स्मसि, प्रशस्तिमम्ब ! नमस्कृधि । (ऋक् ૨-૪-૬૬) ૭. વિશ્વા સરસ્વતિ! શ્રિતાબૃષિ વ્યTHI. शुभ होत्रेषु मत्स्व प्रजां देवि । दिदिढि नः અર્થાત્ હે સરસ્વતી દેવી ! જીવનોપયોગી સમસ્ત સાધનો આપને આધીન છે તેથી અમને, બીજાને સુખી આપનારા, પ્રસન્ન કરનારા ઉત્તમ વ્યવહાર, પદાર્થ તથા સંતાન આપો. (ઋફ ૨-૪૧-૧૭) ८. इमा ब्रह्म सरस्वति ! जुषस्व वाजिनीवति ! या ते मन्म गृत्समदा, ऋतावरि ! प्रिया देवेषु जुह्यति। અર્થાત્ હે સર્વ-સમૃદ્ધિઓથી સંપન્ન, ઋત-સત્યગતિયુકત સરસ્વતી દેવી! આનંદ પ્રાપ્ત કરનારા, દિવ્યતાની. કામના કરનારા આપના કે ગુણોની, પોતાનામાં આહુતિ દ્વારા સ્થાપના કરે છે, તે અમારામાં આહુતિ રૂપે સ્થાપિત હો (ઋફ ૨-૪૧-૧૮). आ नो दिवो बृहतः पर्वतादा सरस्वती यजता गन्तु यज्ञम् । हवं देवी जुषमाणा घृताची शग्मां नो वाचमुशती श्रृणोतु ।। (8 -૪૩-૨૨) અર્થાત્ સંત્ર કરવા યોગ્ય, દીપ્તિદાન વડે શોભિત કરનારી, શિક્ષા-વાણ-સંસ્કૃતિની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી, દિવ્ય બ્રહ્મચર્યાદિ હેતુ વડે અભ્યદયની કામનાથી અમારા પોકારને સાંભળે. અને અમારા કર્મ-શ્રેષ્ઠ વિદ્યા વ્યવહારમાં પ્રગટ થાય. १०.पावीरवी कन्या चित्रायुः सरस्वती वीर-पत्नि धियं धात् । नाभिरच्छिद्रं शरणं स-जोषा दुराधर्ष गृणते शर्म यंसत् ।। (૬-૪૬-૭) અર્થાત્ તેજ-મચી (કાન્તિ-મચી), પવિત્રતા પ્રદાન કરનારી, ચિત્ર-વિચિત્ર ભોગ દેનારી, વીરોનું પાલન કરનારી, સરસ્વતી દેવી બુદ્ધિ તથા કાર્યને ધારણ કરે છે. સંસ્કૃતિના સાધકોને દિવ્ય-પાલન-શકિતની સાથે જ તે અપ્રતિમ સુખ १९० Jain Education International onal For For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300