SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ભાષાન્તર હે શ્રી શારદા ! હે જગતરૂપી ભુવનમાં દીપિકા (દીપક) સમાન ! હે વિદ્વાનના મુખ રૂપી કમળમાં ભમરી સમાન ! આપને નમસ્કાર થાઓ. આપ મારા મુખમાં વસો. હે વાગીશ્વરી ! આપને નમસ્કાર, હે હંસગામિની ! તને નમસ્કાર, હે જગતમાતા ! આપને નમસ્કાર, હે જગતને કરનારી! આપને નમસ્કાર થાઓ. હૈ શક્તિરૂપા તને નમસ્કાર, હૈ કીન્નરી ! તને નમસ્કાર, હે ભગવતી ! હે સરસ્વતી ! આપને નમસ્કાર થાઓ. 3 હે જગમ્ખા ! આપને નમસ્કાર. હેઉત્તમવરદાન આપનારી તને નમસ્કાર, હે અંબિકાદેવી ! આપને નમસ્કાર, હે જગતને પાવન કરનારી! આપને નમસ્કાર થાઓ. હે શ્વેતવસ્ત્રવાળી ! આપને નમસ્કાર, હે વીણાને ધારણ કરનારી ! તને નમસ્કાર, હે બ્રહ્મરૂપા ! આપને નમસ્કાર, હે બ્રહ્મપુત્રી ! તને નમસ્કાર થાઓ. ૫ હે વિદ્વાનોની માતા ! આપને નમસ્કાર, હે વીણાને ધારણ કરનારી ! તને નમસ્કાર, હે સુરેશ્વરી (દેવોની સ્વામિની)! આપને નમસ્કાર, હૈ સુરોથી વંદાયેલી ! તને નમસ્કાર થાઓ. ૬ હૈ ભાષામથી ! આપને નમસ્કાર, હે શુક (પોપટ) ધારણ કરનારી ! તને નમસ્કાર, કે કમાણી (કમળ જેવી આંખવાળી)! આપને નમસ્કાર, હે માલા (રત્ન)ને ધારણ કરનારી ! તને નમસ્કાર થાઓ. ७ હે પદ્મારૂઢા ! આપને નમસ્કાર, હે પદ્મને ધારણ કરનારી ! તને નમસ્કાર, હે શુક્લરૂપા ! આપને નમસ્કાર, હે ત્રિપુરસુંદરી ! આપને નમસ્કાર થાઓ. ८ હું બુદ્ધિને આપનારી ! આપને નમસ્કાર, હે પદ્મને ધારણ કરનારી ! તને નમસ્કાર, હે દેવોથી પૂજાયેલી ! આપને નમસ્કાર, હૈ ભુવનેશ્વરી ! તને નમસ્કાર થાઓ. ૯ હે કૃપાવાળી આપને નમસ્કાર, હે યશને આપનારી ! તને નમસ્કાર, હે સુખને આપનારી ! આપને નમસ્કાર, હે સૌભાગ્ય વધારનારી ! તને નમસ્કાર થાઓ. १० હે વિશ્વેશ્વરી (વિશ્વની સ્વામિની)! આપને નમસ્કાર, હે ત્રણે ચ લોકને ધારણકરનારી ! તને નમસ્કાર, હે જગપ્યા ! આપને નમસ્કાર, હે મહાતેજવાળી વિદ્યાને તું આપ. ૧૧ હે શ્રી દેવતા ! આપને નમસ્કાર, હે જગતની માતા ! તને Jain Education International નમસ્કાર, હે મહાદેવી ! આપને નમસ્કાર, કે પુસ્તકને ધારણ કરનારી તને નમસ્કાર થાઓ. ૧૨ હે કામ (ઈચ્છિત)ને આપનારી ! આપને નમસ્કાર, શ્રેય અને માંગલ્યને આપનારી ! હે સૃષ્ટિને કરનારી ! આપને નમસ્કાર હે સૃષ્ટિને ધારણ કરનારી ! તને નમસ્કાર થાઓ. ૧૩ હૈ કવિઓની શક્તિ ! આપને નમસ્કાર, હે કલિ(યુગ)નો નાશ કરનારી! તને નમસ્કાર, હે કવિત્વને આપનારી ! આપને નમસ્કાર, હે મત્ત માતંગ ગામિની તને નમસ્કાર થાઓ. ૧૪ હે જગતનું હિતકરનારી ! આપને નમસ્કાર થાઓ. હે સંહાર કરનારી ! હૈ વિદ્યામથી ! આપને નમસ્કાર થાઓ, હે દયાવતી ! (દયાવાળી!) (મને) વિદ્યાને તું આપ. . ૧૫ -: સંપૂર્ણ ઃ ६८ अनुवाद हे श्रीशारदा ! जगतरूपी भुवन में दीपिका समान विद्वान के मुखकमल में भ्रमरी समान; तुम्हे नमस्कार; तुम मेरे मुख में बसो । ?. हे वागीश्वरी ! तुम्हें नमस्कार; हे जगन्माता ! तुम्हें नमस्कार; हे जगत की रचना करनेवाली; तुम्हें नमस्कार । ૨. हे शक्तिरूपा ! तुम्हें नमस्कार; हे कवीश्वरी ! तुम्हें नमस्कार; તે માવતી ! તુન્દે નમા; હૈ સરસ્વતી ! તુમ્હેં નમાર । ૩. हे जगत की मुखस्वरूपा ! तुम्हें नमस्कार; हे वरदात्री ! तुम्हें नमस्कार; हे अम्बिकादेवी ! तुम्हें नमस्कार; हे जगत को पवित्र करनेवाली ! तुम्हें नमस्कार । ૪. हे श्वेतवस्त्रधारिणी ! तुम्हें नमस्कार; हे ज्ञानदात्री ! तुम्हें नमस्कार हे ब्रह्मरूपा! तुम्हें नमस्कार; हे ब्रह्मपुत्री ! तुम्हें नमस्कारः हे विद्वानों की माता ! तुम्हें नमस्कार; हे वीणाधारिणी ! तुम्हें નમાર; દે તેવેવરી ! તુમ્હેં નમાર; દે તેવો દ્વારા ન્દ્રિત ! મુદ્દે नमस्कार । १६२ For Private & Personal Use Only . हे भाषामयी ! तुम्हें नमस्कार; हे शुक (तोते ) को धारण करनेवाली ! तुम्हें नमस्कार; हे कमलनयनी ! तुम्हें नमस्कार; हे मालाधारिणी! तुम्हें नमस्कार । ૩. कमल पर विराजिता ! तुम्हें नमस्कार; हे कमलधारिणी ! www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy