Book Title: Sachitra Saraswati Prasad
Author(s): Kulchandravijay
Publisher: Suparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
View full book text ________________
૮૫
મા વાગીશ્વરી સ્તુતિ
કર્તા :- યોગી દીવ્યાનંદજી
છંદ સંગાર) (૧) રાગ - આમલાલોલધૂલી બહુલ.....
શ્વેતાંગી શ્વેતવસ્ત્રા ઘવલ કમલમાં જ્ઞાન મૂર્તિ પ્રતાપી, ક્ષીરાધિ રંક લાગે વિમલ ગુખ વિભા સૌ દિશે ભવ્ય વ્યાપી, શોભે શ્વેતાનબે શી ? શરદવિધ તજે ગર્વ સૌદર્ય કેરો, માતા વાગીશ્વરીના ચરણ યુગ નમી હર્ષ પામું અનેરો......
વીણાના તાર છેડે મૃદુ મૃદુ કવને સંગીતે મસ્ત લાગે, ગ્રંથે શોભા પ્રસારી ધવલ તમ ભુજા ભાવ વૈવિધ્ય જાગે, અજ્ઞાની જ્ઞાન પામે મનુજ પથ વિષે જ્ઞાનના પુષ્પ વેરો, માતા વાગીશ્વરીના ચરણ યુગ નમી હર્ષ પામું અનેરો...... ૨
માલા હસ્તે પ્રકાશે સ્ફટિકમણિ તણી જાપથી દુઃખ ટાળે, ઇન્દ્રાદિ સ્તોત્ર ગારો પરમ સુખ વરે જ્ઞાનના પંથ વાળે, આશા સૌ પૂર્ણ થાયે ઉર તમસ હરો વ્યાપતી જ્ઞાન લ્હેરો, માતા વાગીશ્વરીના ચરણ યુગ નમી હર્ષ પામું અનેરો......૩
પૃથ્વી વાયુ નભ્રંથી અનલ જલ તણા પંચ તત્ત્વે રચાયે, પૃથ્વીના માનવી જે તુજ ભજન કરી દેવતા સુપ થાય, ટાળો હે દીવ્યમાતા તુજ હ્રદય વશ્યો મોહ અંધાર ઘેરો, માતા વાગીશ્વરીના ચરણ યુગ નમી હર્ષ પામું અનેરો......
તારો સર્વત્ર ગાજે વિજય દશ દિશે દિવ્ય જયોતિ પ્રકાશી, પાપો તાપો જ ટાળો વિમલ વદન કે શારદે ! જ્ઞાનરાશી, દિવ્યાનંદે જ રાચે અહર્નિશ કરે પાઠ જે શાસ્ત્ર કેરો, માતા વાગીશ્વરીના ચરણ યુગ નમી હર્ષ પામું અનેરો.....
સમાપ્ત
૮૬
શ્રી સરસ્વતી સ્તુતિ
અહોયોગને ક્ષેમને આપનારા.....
અહીં ! જ્ઞાનની જ્યોતને તે જગાવી અહો ! બ્રહ્મના દીવ્યતેજે તું ન્યારી
મહા પદ્મના ગર્ભમાં દીસે પ્યારી
૧
સદા ભકતને રાખજે ચિત્તમાંહી......૧
Jain Education International
૫
ગમે આંખડી દીધું જે તકારી
રમેં કર્ણમાં કનક કુંડળ મારી
સમે હસ્તમાં માળને પોથી સારી સદા ભકતને રાખજે ચિત્તમાંહી......૨
અરૂણોદયે અંધતા ગ્રામ ગાળે વળી વસ્તુવિડંબના વાત ટાળે
તમારા પસાયે બધા લાભ આણે
સદા ભકતને રાખજે ચિત્તમાંહી......૩
ભજે પંડિતો પ્રેમથી જ્ઞાન ભારે તજે પાપના પુંજને શીઘ્ર સારે
બન્ને પુન્યના લટ જે દ્વાર તારે
સદા ભકતને રાખજે ચિત્તમાહીં......૪
મજે પુન્યના યોગથી આજ દીઠી મુજે જ્ઞાનના ધામને આપ મીઠી
તુમે તારજો - પાળજો તુંહી તુંહી
સદા ભકતને રાખજે ચિત્તમાંહી......૫
१७८
For Private & Personal Use Only
૮૭
શ્રી ભારતીદેવી સ્તુતિ
નમન નિત્ય કરુ હું ભારતી, નગર પટ્ટણ પોળે તું દીસતી, નયન નીરખું અમૃતવર્ષિણી, નજર ચાપ તું બાલક ઉપરી
૧....નમન....
અધર વિલસે વાણીના વૃંદથી, અવર અંગમાં શોભતી ચિ શ્રી અમર દાનવો પૂજતાં હર્ષથી અપર માનવો ભેટતાં ભાવથી....
૨...નમન...
સકલ મંગલ બુદ્ધિની કારિણી, સકલ સદ્ગુણની વરદાયિની, સકલ પાપનાં મુંજની હારિણી, સકલ સુખના દ્વારની પોપિણી...
3...નમન...
અમલ ગુણ છે તાહરા લોકમાં, અટલ બુદ્ધિને આપતી થોકમાં, અકલ રૂપ છે તાહરું જાપમાં, અચલ ઠામ છે તાહરું ધ્યાનમાં...
૪....નમન...
સફલ કારજ માહરા આપી, સફલ જ્ઞાન હુઆ તુજ સૈવથી, સફલ ધ્યાન થશે તુજ મ્હેરથી, સફલ જન્મ છે તાહરા પ્રેમથી...
પ...નમન...
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300