Book Title: Sachitra Saraswati Prasad
Author(s): Kulchandravijay
Publisher: Suparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai

View full book text
Previous | Next

Page 255
________________ ओअर देवि ! मम शरीरं पविस, मुहं पविस सव्वजणमयहिरीए अरिहंतसिरिए ॐ किरि किरि मिहिरे મંદિરે નમઃ ।। શ્રી શારદા મહામંત્ર છે. ૩ લાખના જાપથી વરદાન આપે, મહાવ્રતી (સાધુ)ઓ ગણે તો આદેય વચની થાય. ૧૪) શ્રી અભયદેવ સૂરિષ્કૃત મંત્રઃ ॐ ह्रीं ऐं क्ष्मां क्ष्म सः सरस्वत्यै नमः । ૧૫) શ્રી સર્વદેવગણિ પ્રાપ્તવિશિષ્ટાંગ - : ॐ ह्रीं श्रीं वाग्वादिनि वद वद वागीश्वर्यै नमः । દાન દઈ વિધિપૂર્વક ગ્રહણ કરી સિદ્ધ કરવો પછી રોજ ૧૦૮ વાર ગણવો. યશ, લક્ષ્મી મળે. વિદ્યા ચડે - અબુધ પંડિત બને. ૧૬) શ્રી સોંમતિલક સૂરિજી વિરચિત ત્રિપુરા ભારતીની વ્યાખ્યામાંથી ઉતરેલા મંત્રોઃ ॐ क्लीं ईश्वर्यै नमः । ત્રિકાલ ગણવાથી સિદ્ધિ થાય. ૨) ૩ વાઙમયૈ નમઃ । ત્રિકાલ ગણવાથી જ્ઞાન ચડે. ३) ॐ वः सरस्वत्यै नमः । पाठमंत्र ॐ ह्रीं श्रीं शारदायै નમ: । ૧૪ વિદ્યા પ્રાપ્તિ મંત્ર. ૪) યોશિન્ય ! | સર્વ આપદા ટળે. ॐ हंस वाहिन्यै नमः । મા વરદાન આપે. । ५) ॐ श्री भारत्यै नमः । वचनसिद्धि ॐ जगन्मात्रे नमः । ત્રિકાલજાપથી શારદાદેવી પ્રસન્ન થાય, ॐ सरस्वत्यै नमः । વિદ્યા પ્રાપ્તિ મંત્ર. ૧) શ્રી દેવભદ્રસૂરિષ્કૃત સારસ્વતમ-ત્ર ॐ ह्रीं श्रीं वद वद वाग्वादिनी ही सरस्वत्यै मम विद्यांदेहि देहि स्वाहा । અખંડપણે ૧૦૮ વાર શ્રદ્ધાપૂર્વક ગણવાથી અવશ્ય બુદ્ધિ વો. (શ્રી હેમચંદ્રસૂરિ સારસ્વતી પાપભક્ષિણી વિદ્યા) ॐ अर्हन्मुखकमलनिवासिनि ! पापात्मक्षयं करि श्रुतज्ञानज्वालासहस्रप्रज्वलितभगवति सरस्वति! मत्याएं हन हन दह दह पच पच क्ष क्ष क्ष क्ष क्ष क्षीरधवले अमृतसंभवे हूं हूं देवीं ह्रीं ह्रीं क्लीं ह्यों वद वद वाग्वादिनि ! भगवति ! ऐं ह्रीं नमः । હોમ કરતી વખતે સ્વાહા બોલવું. આ મંત્ર જ્ઞાનપાંચમના દિવસે, ધી નો દીવોને અગરબત્તીનો ધૂપ Jain Education International १८५ કરી ૧૦૮ વાર સાધીએ પછી નિત્ય સુખડ બરાસની છ ગોળી કરી ૭ વાર મંત્રી ખાઈએ તો સરસ્વતી પ્રસન્ન થાય. બીજી પ્રતોમાં સુખડને કપૂરની ગોળી બનાવી છ વાર મંત્રી ૨૧ રવિવાર સુધી કરાય છે. પ્રતિદિન ૧-૧ ગુટીકા લેવી. प्रकट जिह्वोत्पाटः स्यात् । શ્રી હેમચંદ્રાસ્નાયઃ । ઈતિ શારદા મંત્ર. ૧૮) સરસ્વતી મહાવિદ્યા ઃ -- श्री तीर्थंकरगणधरप्रसादात् एषः योगः मे फलतु I આ પદ બોલી મંત્રજાપ શરુ કરવો. ॐ ह्रीं चउदशपुव्विणं ॐ ह्रीं पयाणुसारिणं, ॐ ह्रीं एगारसंगधारिणं, ॐ ह्रीं उज्जुमईणं, ॐ ह्रीं विउलमईणं સ્વાહા । સળંગ છ માસ, રોજ ૧૦૮ વાર ગણે તો બુદ્ધિ વધે - તીક્ષ્ણ થાય - ત્રિકાલ ગણવાથી મા જલ્દી પ્રસન્ન થાય ઘણી વિદ્યા ચડે, આ મહાવિદ્યા છે અને અનુભૂત સત્ય છે. १९) ॐ ह्रीं श्रीं क्लीं ऐं हंसवाहिनी मम जिल्हा आगच्छ आगच्छ वासं कुरु कुरु स्वाहा ॥ દીવાળી-પર્યુષણા કે આસો ચૈત્રની આબલની ઓળીમાં ૧૨૫૦૦ નો જાપ લાલ વસ્ત્રો માળા-આસન રાખી રવિવારના સારા ચોઘડીયે કરવો. દેવીનું વાસક્ષેપથી પૂજન કરવું. ધૂપ - દીપ કરી પાસે રાખી પોતાનું નામ કાગળમાં કે થાળીમાં લખી ઉપરનો મંત્ર ૫ વાર બોલી આંખે હાથ લગાડ્યો. આ બધુ એકાગ્રતા પૂર્વક શુદ્ધતાથી કરવું. બુદ્ધિ વધે - યાદશક્તિ સતેજ બને. २०) ॐ ह्रीं श्रीं क्लीं ब्लू ऐं नमः स्वाहा । શુભમુહૂર્તે મધ્યરાત્રિએ પવિત્ર થઈ ઉત્તર સન્મુખ બેસવું. ધૂપ અને દીપ ચંદનનો કરવો. માતાની સન્મુખ પ્રાર્થના (સ્તુતિ) કરવી, પછી આ મંત્રની સળંગ છ માસ સુધી છ માળા અર્ધરાત્રિએ જ ગણવી. સવા લાખનો જાપ પુરો કરવો. ખાડો પડે તો નવેસરથી ગણતરી કરવી, મૂર્ખ પણ વિદ્વાન બને. વાસરોપ પૂજા દ્વારા જ્ઞાનવૃદ્ધિ મંત્ર - २१) ॐ नमो अणाइनिडणे तित्यधरपगासिए गणहरे हिं अणुमणिए द्वादशांगचतुर्दशपूर्वधारिणि । श्रुतदेवते सरस्वति । अवतर अवतर सत्यवादिनि । हुं फट् स्वाहा । રોજ સવારે ૧ માળા ગણી પછી આ મંત્રથી જ પુસ્તક પર વાસક્ષેપ પુજા કરવી. તેનું જ્ઞાન ચડવા લાગે. २२) ॐ ह्रीं चउदशपुत्रिणं एगादशांगधारिणं अट्टावीसलद्धिणं केवलीसदृशं ममविद्यां देहि मम तिमिरं हर हर ज्ञ ज्ञज्ञ स्वाहा । શુભ મુહૂર્તે ૪૨ દિવસ પીળાવસ્ત્ર પહેરી પીળાઆસન ઉપર પીળીમાળાથી પૂર્વદિશા તરફ માની છબી સમક્ષ ૧। સવાલાખનો જાપ કરવાથી સિદ્ધ થાય. પછી રોજ ૧માળા For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300