Book Title: Sachitra Saraswati Prasad
Author(s): Kulchandravijay
Publisher: Suparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
View full book text ________________
તારા વિના માતા સરસ્વતી જાણવો છે દોથલો. સંસારના અજ્ઞાન પારાવારની તું સંપદા,
હે બ્રહ્મવાણી બ્રહ્મચારિણી બ્રહ્મબાલા શારદા !, નિર્ગુણ અગોચરને સનાતન વિશ્વ અણુ અણુએ રહ્યું, એ તત્વને સમજાવવા વિષ્ણુ ચતુર્ભુજને કહ્યું જે રૂપ અવિકલ તેહને દે શંખચક્ર કમલ ગદા,
હે બ્રહ્મવાણી બ્રહ્મચારિણી બ્રહ્મબાલા શારદા !, ઉત્પત્તિને સ્થિતિ પ્રલય કાલે એક સરખાં રાચતાં, સંગીત ભાષા સર્જતા કો દિવ્ય તાલે નાચતાં.
જે આદિદેવ મહેશ ગોતા, ઝીલતી હું સર્વદા,
હૈ બ્રહ્મવાણી બ્રહ્મચારિણી બાલા શારદા !.
૮૨
સરસ્વતી ગીત
ડભોઈ હ. લિ. પત્ર. ૫૫૪/૫૧૦૮. (સુણોચંદાજી)
મા ભગવતી વિદ્યાની દેનારી, માતા સરસ્વતી
તું વાણી વિલાસની કરનારી, અજ્ઞાન તિમિરની કરનારી તું જ્ઞાન વિકસની કરનારી મા ભગ.....૧
તું બ્રહ્માણી જગમાતા, આદી ભવાની તું ત્રાતા
કાશ્મીર મંડની (મંદિરની) સુખશાતા. માં ભગ ૨
માથે મસ્તક મુગુટ બિરાજે છે, દોય કાને કુંડલ છાજે છે, હૈયે હાર મોતીનો રાજે છે..... મા ભગ....૩
એક હાથે વીણા સોહે છે, બીજે પુસ્તક પડિબોદે છે કમલાકર માલા મોહે છે મા ભગ....૪ હંસાસન બેસી જગત ફરો, કવિ જનનાં મુખમાં સંચરો મા મુજને બુદ્ધિ પ્રકાશ કરો...... મા ભગ....પ સચરાચરમેં તુહ વસી, તુજ ધ્યાન ધરે ચિત્ત ઉલ્લુસી,
તે વિદ્યા પામે હસી હસી...... મા ભગ.....૬
*****
તું ક્ષુદ્રોપદ્રવ હરનારી કહે દયાનંદને સુખકારી
શાસનદેવી મનોહરી હું જોઉં તોરી બલિહારી...
Jain Education International
મા ભગ...૭
(માતા સરસ્વતી વિદ્યાની દાતા તું ત્રિભુવનમાં વિખ્યાતા તુજ નામે લહીએ સુખશાતા.... મા ભગ.....)
॥ ઇતિ સરસ્વતી ગીત સમ્પૂર્ણમ્ ॥
૮૩
- શારદાસ્તુતિઃ
હે શારદે માં, હે શારદે માં, અજ્ઞાનતાસે હમે તારદે માં. તું સ્વરડી દેવી એ સંગીત તુજસે, હર શબ્દ તેરા હર ગીત તુજસે, હમ હે અકેલે હમ હૈ અધુરે તેરી શરણ હમ હમે પ્યાર દે મા મુનિઓને સમજી ગુણીઓને જાણી, સંતોકી ભાષા આગમી વાણી, હમ ભી તો સમજે હમ ભી તો જાણે, વિદ્યાકા હમકો અધિકાર દે મા તું શ્વેતવર્ણી કમલપે બિરાજે, હાર્થોને વીણા મુકુટ શિરપે સાજેં મનસે હમેરા મિટાદે અંધેરા, હમકો ઉજાલાકા પરિવાર દે મા
૮૪
શ્રી સરસ્વતી દેવીની સ્તુતિઃ
કર્તા પ. પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરી રજી મ. સા. ઝૂલણા છંદ :- (રાંત રહે જાહરે પાછલી ખટવડી....)
માત હે ભગવતિ ! આવ મુજ મનમદિ
જ્યોતિ જિમ ઝગમગે તમસ જાયે ટની કુમતિમતિવારિણી કવિ મનોહારિણી
જય સદા શારદા સારમતિ દાયિની...... ૧ શ્વેત પદ્માસના શ્વેત વસ્ત્રાવૃતા
કુન્ટ-શશિ-હિમ સમા ગૌર દેહા સ્ફટિક માળા વીણા કર વિષે સોહતા
કમળ પુસ્તક ધરા સર્વ જન મોહતાં....... અબુધ પણ કૈંક તુજ મહેર ને પામીને પામતા પાર નૃતસિન્ધુનો તે અમ પર આજ તિમ દેવિ ! કરૂણા કરો
જેમ લહીએ મતિ વિભવ સારો.......
હંસ તુજ સંગના રંગથી ભારતિ!
જિમ થયો સીરીનો વિવેકી મિલહી સાર-નિઃસારના ભેદને
આત્મહિતસાધુ કર મુજ પર મહેર.....૪ દૈવિ ! તુજ ચરણમાં શિર નમાવી કરી
એટલું યાચીએ વિનય ભાવે કરી યાદ કરીએ તને ભક્તિથી જે સમે
१७७
For Private & Personal Use Only
જીભ પર વાસ કરજે સદા તે સમે...૫ માત હે ભગવતિ !......
: સંપૂર્ણઃ
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300