Book Title: Sachitra Saraswati Prasad
Author(s): Kulchandravijay
Publisher: Suparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
View full book text
________________
૨૮
૨૮ अनुवाद
ભાષાન્તર
સૂર્ય અને ચંદ્ર થી ઉત્કૃષ્ટ રચાયેલ ઉજ્જવળ દિવ્યમૂર્તિવાળી! શોભાયમાન ચાંદનીના સમાન મનોહર - નિર્મળ અને ઉજજવળ. વસ્ત્રવાળી !, મનવાંછિત ને આપનારી - રાજહંસની ઉપર સારી રીતે બિરાજમાન થયેલી હે વાગીશ્વરી દેવી ! દરરોજ મારું રક્ષણ કરો.
દેવો-દાનવો અને ઈન્દ્રોના નમેલા મુગટમણિઓના. કિરણો ની સુંદર મંજરી (ગુચ્છ)થી ગાઢ રંગાયેલા ચરણ યુગલવાળી (અત્યંત) કાળા કેશવાળી ! અત્યંત મદઝરતા હાથીના સમાન ગમન (ગજગામિની)વાળી, હે વાગીશ્વરી દેવી ! દરરોજ મારું રક્ષણ કરો.
૨ હે બાજુબંધ-હાર-મુકુટકુંડલ-વીંટી વિગેરેથી વિભૂષિત થયેલા સર્વ અંગોવાળી, મુનિવરો અને રાજાઓને વંદન કરવા યોગ્ય ! જુદાજુદા પ્રકારના સુંદર ઉત્તમ રત્નોથી અને નિર્મલા મુકુટથી યુકત થયેલી ! હે વાગીશ્વરી દેવી ! દરરોજ મારું રક્ષણ કરો.
૩ | હે અશોકવૃક્ષના કોમળ પાંદડાને તિરસ્કાર કરનારા ચરણ યુગલ વાળી ! પદ્માસનવાળી ! (કમળ ઉપર બિરાજેલી)! સૂર્ય કમળસમાન મુખવાળી! જિનેશ્વર(ભગવાન)ના મુખમાંથી ઉત્પન્ન થયેલી દીવ્ય સમસ્ત ભાષાવાળી ! હે વાગીશ્વરી દેવી ! દરરોજ મારું રક્ષણ કરો.
૪ ઝાંઝરના, સંબધી સુંદર હે કણકિણ અવાજવાળી ઘુઘરીવાળા કંદોરાના ઝણકારવાળા અવાજથી શોભાયમાન, (તથા) સદ્ધર્મરૂપી સમુદ્રની જેમ સદાય વધતી! હે વાગીશ્વરી દેવી! દરરોજ મારું રક્ષણ કરો.
મસ્તક ઉપર અર્ધચંદ્ર થી મંડિત અને જટાથી મનોહર રૂપવાળી ! શાસ્ત્રનો પ્રકાશ કરનારી ! સમસ્ત કલા (ચોસઠ)ઓની
સ્વામિની ! જ્ઞાન મુદ્રા - અભય મુદ્રા - જપમાળા અને પુસ્તકથી યુકત ! હે વાગીશ્વરી દેવી ! દરરોજ મારું રક્ષણ કરો. ૬
સમુદ્ર ફીણનો સમૂહ, હિમ, જે તશંખ અને કિરણોના હારવાળી! પૂર્ણિમાના ચંદ્રબિંબના કિરણોથી શોભાપામેલી, દિવ્યવાણીવાળી ! ચપળ હરણબાળના લલાટ અને નેત્રવાળી ! હે વાગીશ્વરી દેવી ! દરરોજ મારુ રક્ષણ કરો.
હે પવિત્ર કાર્યોથી ઉત્કૃષ્ટ મનવાંછિત સ્વરૂપવાળી ! શેષનાગ-ગરૂડાધિપતિ, (દેવોની એક જાતિ), વિદ્યાધરોના સ્વામી, દેવો - ચક્ષોના સમસ્ત સમૂહથી પૂજનીય! હે વાગીશ્વરી દેવી ! દરરોજ મારું રક્ષણ કરો.
સંપૂર્ણ.
सूर्य और चन्द्र के द्वारा उत्कृष्ट रची गयी उज्ज्वल दिव्य मूर्तिवाली, शोभायमान चांदनी के समान मनोहर निर्मल और उज्ज्वल वस्त्रोवाली! मनवांछित देनेवाली, राजहंस पर विराजमान हे वागीश्वरी देवी! मेरी सर्वदा रक्षा करो।
देवो-दानवो एवं इन्द्रो के झुके हुए मुकुटो की मणियों की किरणो की सुंदर मंजरियों से गहरे रंगे हुए लाल चरण युग्मवाली, श्याम केशवाली! अत्यन्त मद झरते हाथी के समान, गजगतिवाली, हे वागीश्वरी देवी ! मेरी सदा रक्षा करो।
हे बाजुबंद, हार मुकुट, कुंडल, अंगूठी आदि से सारे अंगों मे आभूषण वाली ! मुनीन्द्रो और नरेंद्रो के लिए वंदनीय ! माँ भाँति के सुन्दर उत्तम, रत्नो से निर्मल, मुकुटवाली ! हे वागीश्वरी देवी ! मेरी सदा रक्षा करो। ___ हे अशोक वृक्ष के कोमल कि लयो का तिरस्कार करनेवाले चरण-युगल वाली! पद्मासने ! सूर्यकमल के समान मुखवाली ! जिनेश्वर के मुख से उत्पन्न दिव्य समस्त भाषावाली ! हे वागीश्वरी देवी ! सदा मेरी रक्षा करो।
૪ हे सुवर्ण झाँझ (नूपुर) की सुन्दर किन-किन आवाजवाली! घुघरुदार करधनी की झंकार से युक्त ध्वनि से सुशोभित, सद्धर्मरूपी समुद्र की तरह बढ़ती हुई हे वागीश्वरी देवी ! सदा मेरी रक्षा રો.
मस्तर पर अर्धचन्द्र से मंडित और जटा से मनोहर रूपवाली ! शास्त्र का प्रकाश करनेवाली ! समस्त कलाओं की स्वामिनी ! ज्ञानमुद्रा, जपमाला, अमेय मुद्रा और पुस्तक से युक्त हे वागीश्वरी ટેવ ! સતા રક્ષ રજા
समुद्रफेन कीराशि, हिम, श्वेत शंख और किरणो के हारवाली पूर्णिमा के चन्द्रबिम्ब की किरणो से शोभा पायी हुत्र, दिव्य वाणी वाली ! चपल हिरन के बच्चे के ललाट और नेत्रवाली, हे वागीश्वरी તેવી ! સારી રક્ષા .
हे पवित्र कार्यो से उत्कृष्ट मनोवांछित स्वरूपवाली ! (शेषनाग गरुडाधिपति, किन्नरेद्र, विद्याधरेद्र, देवो और भक्षो के समस्त समूहो से हे पूजनीया ! हे वागीश्वरी देवी ! मेरी सदा रक्षा करो
HIમ્ |
६४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org