________________
૨૪૦
... ૨૯૮
પૂરવ વસ્ત ભુડી હોઇ જેહ, ઉત્તમ નરઇ છંડવી તેહ; નવી વસ્ત સખરી હોઇ જેહય, પૂરષિ આદરવી સહી સોય
૨૯૨ જૂનું વસ્તુ ફાટુ બહુ ઠંડ, કુણ ઉંટઇ જો લહયું અખંડ; ભુંડી વસ્ત પૂરવની જેહ, નવિ વાંછેવી નીસઇ તેહ વલી રોહણ બોલ્યો તે હંસી, માય કુટુંબ મતિ કા તુમ ખસી; પાપઇ લોઅણ ગયા પીતાય, તો સુત શું તે સરીખો થાય? કાલગસુરીઉ કહીઇ જેહ, મહીષ પાચ સહઇ હણતો તેહ; તેહ મરીનઇ નરગિં ગયો, સૂલસપુત્ર તસ શ્રાવક થયો. જુઠા બોલો જેહનો બાપ, સુત સાચો તો કહું પાપ? લોહખરો તસકરમાહા શરઇ, રોહણીઉ ચોરી પરીહરઇ એણી વાતિ મુનઇ નહી લાજ, તુમ રિખ્યા કરસઇ માહારાજ; આપણો ગરાસ ગામનિ દામ, દે તુમ આજીવકાનો ઠામ.
૨૯૦ આપો અનમતિ હરખઇ માય, ઉછવ કરસઇ શ્રેણીક રાય; અભયકુમાર ઉલટ મનિ ઘરી, પરણાવસઇ મુઝ સંયમ શરી નીસલ લહી અનુમતિ ત્યાહા દેહ, શ્રેણીક રાજા કઇ આવેહ; દીખ્યા દેવરાવો મુઝ નાથ, મુકાવો શિર જિનવર હાથી
... ૨૯૯ અર્થ: જે મનુષ્ય પોતાના અત્યંતર પ્રાણોનો ઘાત કરે છે તે પાપી-મૂઢ કહેવાય છે. તેનાથી પણ વધુ ભારૅકર્મી આત્મા તે છે જે બાહ્યપ્રાણોને નષ્ટ કરે છે.
મારા અત્યંતર પ્રાણ હણાય તો મને જ નુકશાન થાય. તેનું દુઃખ બીજાને ન વેઠવું પડે જ્યારે બાહ્યપ્રાણ (કોઈનો નાશ) ને નુકસાન કરવાથી આખું કુટુંબ દુઃખી થાય છે. ..૨૮૯.
- હે માતાજી તે કારણે હું ચોરી નહીં કરું. હુંમહાવીર સ્વામીના હાથે પાંચ મહાવ્રત અંગીકાર કરીશ. વીર પ્રભુના હાથે સંયમ ગ્રહણ કરવામાં મને કોઈ લાજ (શરમ) નથી. નંદકુળમાં (જેને ત્યાં સોનાની ટેકરીઓ હતી, ત્યાં જતાં યમરાજને લાજ ન આવી તો મને યતિને ત્યાં જતાં શું શરમ? (સંયમ સ્વીકારવામાં મને પણ શરમ નથી)
...૨૯૦. - મારા પૂર્વજો થઈ ગયા તેઓ ચોરી કરી પાપ કર્મ કરતા હતા. તેથી તેમની પ્રતિષ્ઠા કે કીર્તિ પ્રસરી ન શકી. તેઓ ચોરી છોડી પાછાં ન ફર્યા તેથી અપયશ મેળવ્યો.
...૨૯૧. જે વસ્તુ ભૂતકાળમાં ભૂંડી હતી તેને ઉત્તમ મનુષ્યએ સદા ત્યાગવી જોઈએ તથા જે નવી વસ્તુ સારી હોય તેને લોકોએ અપનાવી જોઈએ.
...૨૯૨. જીર્ણ વસ્ત્ર જે ફાટેલું છે, તેને ઘણાં થીગડાં વડે સાંધેલું હોય પરંતુ જો અખંડ વસ્ત્ર મળે તો કયો જીવાત્મા આવા ફાટેલા કપડાને ઓઢવા તૈયાર થશે? પૂર્વની અસત્ય પરંપરાઓને વર્તમાન કાળે નિત્ય ઈચ્છવી યોગ્ય નથી.
...૨૯૩. ' વળી રોહિણેયકુમારે હસતાં હસતાં માતાને કહ્યું, “હે માતા! મારું કુટુંબ? આપણા
...૨૮૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org