Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

Previous | Next

Page 380
________________ ૩૪૩ ૧૦. ૧૧. | ૬. રોહિણેય રાસની દેશનું નામ | ઢાળનો ક્રમાંક| જૈ.ગુ.ક. ભા.-૮માં દેશી ક્રમાંક પૃષ્ઠ નંબર નાચતી જિન ગુણ ગાય મંદોદરી, | ઢાળ - ૮ | આ દેશીનો ઉલ્લેખ થયો નથી | - રાવણ વેણા વાહઈ (રાગ : ગોડી) | પુણ્યવંતા જગી તે નરા ઢાળ - ૧૬ | આ દેશીનો ઉલ્લેખ થયો નથી | ૧૨. | મુકાવો રે મુઝ ઘર નારિ ઢાળ - ૧૫ | દેશી છુ. - ૧૫૦૧ પૃ. - ૨૦૩ (રાગ : મારણી) ૧૩.| લંકામા આવ્યા શ્રી રામ રે ઢાળ - ૩ | દેશી રુ. ૧૦૧૨ પૃ. - ૨૨૮ ૧૪. | વસંત પુરણ મનોહર ઢાળ - ૧૦ આ દેશીનો ઉલ્લેખ થયો નથી. - ૧૫. | વીજય કરી ઘરિ આવીઆ | ઢાળ - ૧૩ | આ દેશીનો ઉલ્લેખ થયો નથી.- ૧૬. | સૂર સુંદરિ કહઈ સિર નામી | ઢાળ - ૫ | દેશી ક્ર.- ૨૧૦૧ | પૃ. - ૨૯૦ ઉપરોક્ત અવલોકન પરથી જણાય છે; ૧) રાસમાં વિવિધ દેશીઓ અને શાસ્ત્રીય રાગોનો પ્રયોગ થવાથી ગેયતા રસિકતામાં વધારો કરે છે. સંગીતને કારણે રાસ વધુ હદયસ્પર્શી બન્યો છે. ૨) કવિએ દરેક ઢાળના પ્રારંભમાં દેશીનો ઉપયોગ કર્યો છે. દેશીઓનો છૂટથી વપરાશ કરવો એ પ્રાચીન કવિઓની પરંપરા છે. કવિ તે પરંપરાને અનુસરે છે. ૩) પ્રસ્તુત રાસમાં કવિએ સાત જેટલી નવી દેશીઓનો પ્રયોગ કર્યો છે. રાસનો પ્રારંભ દુહાથી અને અંતા ઢાળથી કરે છે. ૪) પ્રસ્તુત રાસમાં દેશીઓની વિવિધતાઓ જોવા મળે છે પણ રાગ ફક્ત બે ઢાળ(૮,૧૫)માં જ છે. જયારે સમકિતસાર રાસ, શ્રેણિક રાસ, અને અભયકુમાર રાસમાં દરેક દેશી સાથે વિવિધ રાગોનું કવિએ નિરૂપણ કર્યું છે. કવિ પોતે સંગીતના તજજ્ઞ છે એવું સાબિત થાય છે. ૫) ચંદાયણની આ પ્રચલિત જૂની દેશીનો કવિએ પુનઃ પ્રયોગ કર્યો છે. તે સિવાય દરેક ઢાળમાં જુદી જુદી દેશી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386