Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 382
________________ ૩૪૫ | લેખવયો : ગણજો, લેખો વઈકરી : વૈક્રિય શરીર વખોડઈ : ખોડકાઢવી, નિંદા કરવી વણજઈ : વર્જે છે. વરણવ : વર્ણન વરતાઈ : બતાવવી, બનાવવી વરવતાઈ : કાઢવી. વલગીતાણી : આગ્રહ કરીને વશન : વ્યસન વાહણઈ : મોજડી વાહાતી : વગાડતી વિબુધ : જ્ઞાની વીરખ : વૃક્ષના મૂળમાં વેધક : બ્રહ્મા વોશરાવઈ : વોસીરાવવું શબકાઈ : શિબિકા શષ્ય શિષ્ય શાહાત્મા : શાસ્ત્ર : વાટિકા. ની ધ્યાન : નિધાના નીરો : પાણી નીસલ : નિઃશલ્ય, ખુશીથી નેજાઈ : નેજા નોપકરમી : નોપમ આયુષ્ય નોહઈ : નોતરી પચખતો : પચ્ચખાણ કરતો પરપંચ : પ્રપંચ પરાણ. : પ્રાણા પરયાપતિ : પર્યાપ્તિ પશાચ .: પિશાચ. પાચ્ય રત્ન : પાંચ જાતિનું ઉત્તમ રત્ન પાસખમણ : પંદર ઉપવાસ પોખ્યાં ? : સંતુષ્ટ કર્યા : પ્રૌઢ, પીઢ પ્રવહણ : વહાણ પ્રાવત : પરિવર્તન : ફરીથી ફોફલપાન : પાન સોપારી બકઈ : કહો. બાહાલ્ય : બાહ્ય બુજુ : બીજું બોરી : કોથળો. મદિ : મદિરાથી મોટિ : ગાંસડી, પોટલા મહાવેદ : મહાવિદેહ ક્ષેત્ર યામાતા : જમાઈ લખઈ : લખો છો લાય : અનિ : લજિત થયો. લીણા : લીના ' લીંબોલી : લીંબોડી પોઢ સતિ : સત્યવચન સતુતી : સ્તુતી સહસઈ : હજારો સંજ્યા : સંધ્યા. સંતાપ : આપત્તિ સાગ્યના. : સાગરોપમ સુકતા - સુકૃત્ય સુપરખ સુપરે, તરત સાવજ : વનપશુ સૂધગર : સજ્જન સેત્રકાર : સૂત્રકાર ચણગારી : શણગારી હઈ : ઘોડા હંસા : હિંસા લાયો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386