Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 379
________________ ૩૪૨ પરિશિષ્ટ વિભાગ - 6 શ્રી રોહિeોચરાસમાં આવતી દેશીઓનો જૈન ગૂર્જર કવિ ભા.૮ની દેશી સૂચિમાં થયેલો ઉલ્લેખ દેશીનો ઉદ્ગમ કાલિદાસના 'વિક્રમોર્વશીયમ્' નાટકમાં સૌ પ્રથમ જોવા મળે છે. તેમાં વિવિધ માત્રામેળ છંદનો પ્રયોગ છે. દોહરા, ચોપાઈ જેવા છંદો આ રચનામાંથી ઉદ્ભવ્યા છે. જૂની ગુજરાતી ભાષામાં શાલિભદ્રસૂરિરચિત ભરતેશ્વર બાહુબલિરાસ' (સં.૧૨૪૧)માં દેશીઓનો પ્રયોગ જોવા મળે છે. દેશી એ કોઈ દેશ સાથે સંબંધ ધરાવતી, વિવિધ રાગમાં ગાઈ શકાય તેવી પધ શૈલી છે. કોઈ એક દેશીની રચના કોઈ એક દેશમાં થઈ હોય અને ત્યાર પછી તેનો પ્રચાર અન્ય દેશોમાં થયો હોય એ રીતે દેશી પ્રચલિત બની કાવ્યમાં પ્રયોજાયેલી હોવી જોઈએ. ઢાળ અને દેશી ચોક્કસ રાગમાં ગાઈ શકાય છે. દેશમાં રાગ વૈવિધ્ય નોંધપાત્ર છે. દેશી અનેકાર્થ શબ્દ છે. તેના સાત અર્થ ગુજરાતી જોડણી કોશ (પૃ.૩૨૪)માં આપ્યા છે. પ્રથમ પાંચ અર્થ અહીં અપ્રયોજનભૂત છે. છેલ્લા બે ના અર્થનીચે પ્રમાણે છે. ૧) સંગીતનો એક પ્રકાર, ૨) પ્રાકૃત છંદ કે પદ્ય રચના દેશીનાં ઢાળ, વલણ, ચાલ, દેશીઓ એમ જુદાં જુદાં પર્યાયવાચી નામો છે. માત્રામેળ તેમજ લોક પસંદ ગીતના ઢાળમાં જુદા જુદા રાગમાં ગવાય છે. શ્રી.રા.રા. (પત્ર૮૬-૮)માં લખે છે કે, દેશીઓનો ઉલ્લેખ ચક્રવર્તી જ્યારે મૂળ છરાગમરૂપે ત્યારે તેની ચોસઠ હજાર (૬૪,૦૦૦) રાણીઓ નવી નવી દેશીઓ વડે તેની સ્તવના કરે છે. આમ ચોસઠ હજાર દેશીઓ છે. જૈન સાહિત્યના સંશોધક મો. દ. દેસાઈએ જૈન ગુર્જર કવિઓ ભાગ-૮માં ૨૩૨૮ દેશીઓની સૂચિ આપી છે. પ્રસ્તુત રાકૃતિઓની દેશીઓનો ઉલ્લેખ તેના આધારે કર્યો છે. મધ્યકાલીન સમયમાં કવિઓની કાવ્ય રચનાઓમાં દેશીઓનો વિશેષ પ્રયોગ થયો હતો. કેટલીક દેશીઓ જન જીવનમાં એકરૂપ થઈ ગઈ હતી. પરિણામે દેશીબદ્ધ કાવ્ય રચનાઓ તેના આસ્વાદ માટે નિમિત્તરૂપ હતી. કવિ બદષભદાસે આ રાસકૃતિમાં દેશીઓનો છૂટથી પ્રયોગ કર્યો છે. “રોહિણેય રાસ'માં પ્રયોજાયેલી દેશીઓની માહિતી નીચે પ્રમાણે છે. આ નોંધ દેશીના વર્ણાનુક્રમે અપાયેલી છે. ૬. રોહિણેય રાસની દેશનું નામ | ઢાળનો ક્રમાંક .ગુ.ક. ભા.-૮માં દેશી ક્રમાંક પૃષ્ઠ નંબર) ઉલાલાની. ઢાળ - ૪ | આ દેશીનો ઉલ્લેખ થયો નથી. એક આલ્યો અણનો દાણો રે આ દેશીનો ઉલ્લેખ થયો નથી એણી પરિ રાય કરંતા રે ઢાળ - ૧૪ | દેશી દ. - ૨૬૨ પૃ. - ૩૮ કહઈણી કરણિ તુઝ ગુણ સાચો | ઢાળ - ૧૦ | દેશી .- ૩૩૩ પૃ. - ૪૯ કાંહાન વજાડઈ વાંસલી. ઢાળ - ૯ | દેશી છુ. - ૩૫,૩૮૨ પૃ. - પપ ચંદાયણની ઢાળ - ૨,૧૧| દેશી દ. પૃ. - ૨૨૮ 6. | ચાલ્ય ચતુર ચંદ્રાનની. ઢાળ - ૬ | દેશી ૬. - ૧૦૩ [૮. | મે ચઢી ઘનમાન ગજે ઢાળ - ૦ | આ દેશીનો ઉલ્લેખ થયો નથી | - ૯. | ત્રિપદી. ઢાળ - ૧૨ | દેશી દ. - ૦૪૯ | પૃ. - ૧૦૦ | 3. ૪. | Seષા ૫. | SIટી ૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386