Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

Previous | Next

Page 314
________________ ૨૦૭ ... ૩૨૧ •.. ૩૨૨ "ઝહાસુદેવાનુfuથા મા પડવંઘવા અર્થ હે દેવાનુપ્રિયાજે પ્રમાણે તમને સુખ ઉપજે તેમ કરો. ધર્મધ્યાન કરવામાં ક્ષણનો પણ વિલંબ ન કરો! રોહિણેય મુનિએ ગુરુ આજ્ઞા તહરિ' કહી સ્વીકારી. શ્રીમદ્જી કહે છે: “પ્રત્યક્ષ સુદ્ગુરુપ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર; ત્રણ યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર.”(આત્મિસિદ્ધ શાસ્ત્ર:૩૫) અર્થ: સદ્ગુરુની આજ્ઞાને ‘તહરિ' કહી પ્રશ્નાહીનપણે તત્કાળ ઉઠાવે છે, તેમની પ્રાપ્તિનો અનંતા અનંત ઉપકાર ગણે છે, તેવો સાધક સદ્ગુરુની કૃપા મેળવે છે. દુહા: ૨૧ લાખ ગુણે કરી દીપતો, સંયમનો પ્રતિપાલ, છેહેડે સોય સંભારતો, જાણી અનસન કાલા અર્થ: શુદ્ધ સંયમના પ્રતિપાલક રોહિણેય મુનિ લાખો ગુણોથી ઓપતાં હતાં. છેલ્લે (છેહડે) રોહિણેય મુનિએ આરાધના કરી. તેમણે મૃત્યુ સમય નજીક જાણી અનશન આરાધના કરી. ...૩૨૧ ચોપાઇ: અનશનની આરાધના ઘણો કાલ સંયમધર ભવી, અંતઇ અણસણની મતિ હવી; આરાધના કરતો નર સાર, ભાખ્યા તેહના દસે પ્રકાર અતીચાર આલોવું કરઇ, વ્રત પંચઇ ફેરી ઉચરઇ; સકલ જીવ યુ ખાઇ આપ, વોશરાવઇ અઢારા પાપા ચ્ચાર શરણ મનમાહંઇ ધરઇ, પાપ તણૂં નદેવું કરઇ; અનમોદઇ સુકીતના ઠામ, સ્યુલ ભાવના રાખઇ તામાં અણસણ સરણ કરઇ નવકાર, આરાધના એ દસે પ્રકાર; રોહણીઉ રંગિ આદરઇ, પાદપોપગમ અણસણ આદરઇ તરૂ શાખા પરિ પડીઉં હવઇ, પાસ્ પગ કર નવિ ફેરવઇ; અસણ મરણ પ્રભાવંઇ કરી, સાધઇ દેવતણી ગતિ વરી. ચવી માહાવેદમાહા અવતરઇ, રોહણીઉ ત્યાહા સંયમ વરઇ; મુગતિ પૂરિમાહિ સંચરઇ, કહીઇં ઉદરિ તે નવિ અવતરઇ .. ૩૨૦ અર્થ: રોહિણેય મુનિએ ઘણાં વર્ષો સુધી નિર્મળપણે સંયમનું આરાધન કર્યું. અંતિમ સમયે તેમને અનશનની આરાધના કરવાની મતિ સૂઝી. મુનિ ઉત્તમ પ્રકારે અનશનની આરાધના કરે છે. તેના દશ પ્રકાર છે. ..૩૨૨. (૧) તેમણે અતિચારની આલોચના કરી (૨) પાંચ મહાવ્રતોનું પુનઃ ઉચ્ચારણ કર્યું(૩) સર્વ જીવરાશિ સાથે ખમતખામણા કર્યા (૪) અઢારપાપસ્થાનકોને વોસિરાવ્યા. ...૩૨૩. (૫) અરિહંત, સિદ્ધ, સાહૂ અને ધર્મ એ ચાર પ્રકારના શરણ મનમાં ધારણ કર્યા (૬) પાપ કર્મની નિંદા કરી (0) સુકૃત્યોની અનુમોદના કરી (૮) શુદ્ધ ભાવના ભાવી. ' ...૩૨૪. ••• ૩૨૩ • ૩૪ ••• ૩૨૫ •.. ૩૨૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386