________________
૨૦૭
... ૩૨૧
•.. ૩૨૨
"ઝહાસુદેવાનુfuથા મા પડવંઘવા અર્થ હે દેવાનુપ્રિયાજે પ્રમાણે તમને સુખ ઉપજે તેમ કરો. ધર્મધ્યાન કરવામાં ક્ષણનો પણ વિલંબ ન કરો!
રોહિણેય મુનિએ ગુરુ આજ્ઞા તહરિ' કહી સ્વીકારી. શ્રીમદ્જી કહે છે:
“પ્રત્યક્ષ સુદ્ગુરુપ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર;
ત્રણ યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર.”(આત્મિસિદ્ધ શાસ્ત્ર:૩૫) અર્થ: સદ્ગુરુની આજ્ઞાને ‘તહરિ' કહી પ્રશ્નાહીનપણે તત્કાળ ઉઠાવે છે, તેમની પ્રાપ્તિનો અનંતા અનંત ઉપકાર ગણે છે, તેવો સાધક સદ્ગુરુની કૃપા મેળવે છે.
દુહા: ૨૧ લાખ ગુણે કરી દીપતો, સંયમનો પ્રતિપાલ,
છેહેડે સોય સંભારતો, જાણી અનસન કાલા અર્થ: શુદ્ધ સંયમના પ્રતિપાલક રોહિણેય મુનિ લાખો ગુણોથી ઓપતાં હતાં. છેલ્લે (છેહડે) રોહિણેય મુનિએ આરાધના કરી. તેમણે મૃત્યુ સમય નજીક જાણી અનશન આરાધના કરી. ...૩૨૧
ચોપાઇ: અનશનની આરાધના ઘણો કાલ સંયમધર ભવી, અંતઇ અણસણની મતિ હવી; આરાધના કરતો નર સાર, ભાખ્યા તેહના દસે પ્રકાર અતીચાર આલોવું કરઇ, વ્રત પંચઇ ફેરી ઉચરઇ; સકલ જીવ યુ ખાઇ આપ, વોશરાવઇ અઢારા પાપા ચ્ચાર શરણ મનમાહંઇ ધરઇ, પાપ તણૂં નદેવું કરઇ; અનમોદઇ સુકીતના ઠામ, સ્યુલ ભાવના રાખઇ તામાં અણસણ સરણ કરઇ નવકાર, આરાધના એ દસે પ્રકાર; રોહણીઉ રંગિ આદરઇ, પાદપોપગમ અણસણ આદરઇ તરૂ શાખા પરિ પડીઉં હવઇ, પાસ્ પગ કર નવિ ફેરવઇ; અસણ મરણ પ્રભાવંઇ કરી, સાધઇ દેવતણી ગતિ વરી. ચવી માહાવેદમાહા અવતરઇ, રોહણીઉ ત્યાહા સંયમ વરઇ; મુગતિ પૂરિમાહિ સંચરઇ, કહીઇં ઉદરિ તે નવિ અવતરઇ
.. ૩૨૦ અર્થ: રોહિણેય મુનિએ ઘણાં વર્ષો સુધી નિર્મળપણે સંયમનું આરાધન કર્યું. અંતિમ સમયે તેમને અનશનની આરાધના કરવાની મતિ સૂઝી. મુનિ ઉત્તમ પ્રકારે અનશનની આરાધના કરે છે. તેના દશ પ્રકાર છે.
..૩૨૨. (૧) તેમણે અતિચારની આલોચના કરી (૨) પાંચ મહાવ્રતોનું પુનઃ ઉચ્ચારણ કર્યું(૩) સર્વ જીવરાશિ સાથે ખમતખામણા કર્યા (૪) અઢારપાપસ્થાનકોને વોસિરાવ્યા.
...૩૨૩. (૫) અરિહંત, સિદ્ધ, સાહૂ અને ધર્મ એ ચાર પ્રકારના શરણ મનમાં ધારણ કર્યા (૬) પાપ કર્મની નિંદા કરી (0) સુકૃત્યોની અનુમોદના કરી (૮) શુદ્ધ ભાવના ભાવી.
' ...૩૨૪.
••• ૩૨૩
• ૩૪
••• ૩૨૫
•.. ૩૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org