Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

Previous | Next

Page 308
________________ ર૦૧ . ૩૧૦ •• ૩૧૩ ... ૩૧૪ . ૩૧૫ દંભ આડંબર નવી કરઇ, ગુણ ગ્રહઇ અવરના આપરે; આપ અવગુણ નીત્ય બોલતો, વેગલાં આઠ દસ પાપ રે ... ૩૦૯ સીલની વાડિ નીત્ય નવ ધરઇ, તપ ભેદ તે બાર રે; ધરમ સમઝાવતો, અન્ય તણઇ, કહઇ ભેદ તલ ચ્ચાર રે રાગનિ દ્વેષ મુની પરિહરઈ, ભાવઇ ભાવના બાર રે; તત્વ ત્રણે દ્રઢ રાખતો, કસાય મુકતો ચ્યાર રે ... ૩૧૧ હાશ વિનોદ ઇરખ્યા નહી, મુકયા મદ જેણઇ આઠ રે; ચ્ચાર કથા મુની નવી કરઇ, સાધઇ મુગત્યની વાટ રે ••• ૩૧૦ આહાર નીદ્રા થોંડુ બોલતો, નહી પંથમાં વાતરે; વીર વચને સહી રંગતો, દેહી સાત જે ઘાત રે સંયમ ભેદ સતર સહી, પરીસા ખમત બાવીસ રે; કાઉસગ દોષ મુની ટાલતો, ભાખ્યા જેહ ઉગણીસ રે છત્રીસ ગુણ ધરઇ સાધના, ધરઇ સીધનું ધ્યાન રે; નાહાસતો નારિથી વેગલો, નવ્ય દીઇ વાતઋા કાનરે ચોથ છઠ અઠમ તપ તપઇ, દસ દુવાલસ જાય રે; પાસખમણ મુની બહુ કરઇ, માસખમણ મનિ આણે રે » ૩૧૬ માસખમણ દોએ પચખતો, કરે તપ ત્રણ્ય માસ રે; કરત ચોમાસીએ તપ ભલો. પંચ માસીઇં ખાસ રે. •.. ૩૧૦ રોહણ છમાસીઉં તપ કરઇ, બીજા તપ બહુ વાર રે; કરમનાં મુલ અનમલતો, ત્યજઇ દેહની સાર રે રગત નઇ મંશ છઇ સોસવ્યાં, ક્રોધ કામ ત્રીષ્ણા ધાય રે; જીતતો ઇંદ્રીઆ આપણાં, નમઇ વીરનઇ પાય રે . . જિન કહો તોહ અણસણ કરૂં, વીર કહા જાહા સૂખ રે; સાભલી સોય પરબતિ ચઢયો, ટાલઇ ચોગતિ દુખરે .. ૩૨૦ અર્થઃ વિશ્વમાં તે જીવો પુણ્યશાળી છે, જેમનું જીવન લાખો ગુણોથી દીપે છે. રોહિણેય મુનિ મહાવ્રતોનું અણિશુદ્ધ રીતે પાલન કરતા હતા. તેઓ પાંચ સમિતિના અને ત્રણ ગુપ્તિ (અષ્ટ પ્રવચનમાતા)નું યથાર્થ પાલન કરી નિર્દોષ ગોચરી વ્હોરતા (અથવા વાપરતા) હતા. તેઓ સાચા સંયમીના ગુણોથી શોભતાં હતાં. ..૩૦૮. તેઓ દંભ (ઢોંગ) કે ખોટો ડોળ (અહંકાર, દેખાવ) કરતા ન હતા. તેઓ અન્યના સારા ગુણોને ગ્રહણ કરી અપનાવતા (ગુણગ્રાહી) હતા. તેઓ પોતાના અવગુણોને નિત્ય (જાહેરમાં) કહેતા. તેઓ અઢાર પ્રકારના પાપકર્મોથી વેગળાં રહેતાં હતાં. ... ૩૦૯. તેઓ બ્રહાચર્યની નવ પ્રકારની ગુપ્તિ (નવવાડ) નું તેમજ બાર પ્રકારના તપનું નિત્ય આચરણ કરતા હતા. તેઓ લોકોને ધર્મનું જ્ઞાન સમજાવતા તેમજ ધર્મના ચાર પ્રકાર (દાન, શીલ, તપ • ૩૧૮ ••• ૩૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386