Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

Previous | Next

Page 289
________________ ૨૫૪ ૩૦૦ વિરતિના પરિણામ સાંભળી મહારાજા શ્રેણિક અને મહામંત્રી અભયકુમારના હૈયામાં હરખની કોઈ સીમા ન રહી. ઢાળઃ ૧૫ દીક્ષા મહોત્સવ (દેશી મુકાવો રે મુઝ ઘર નારિ; રાગ મારુણી;). હઇડઇ હરખ ઘણેરો થાઇ, આણયા ગજ, ઘોડાઇ રે; રચ્ય શિબિકા આણંઇ રાજઇ, આસ્થા ધજ નેજાઇ રે ઉછવ થાઇરે, ગૂણીજન ગાઇ રે, વાયત્ર વાઇ રે, જોવા જન ધાઇ રે દાન દેઇ મોહોછવ નૃપ કરતો, રોહણીઉ નહવરાવ્યો રે; વસ્તર ભુષણ ભલા પિતઇરાવી, મસ્તગિ ખુપ ભરાવ્યો રે; અસાવે સોય બનાવ્યો રે, રોહણ રૂપ અતી ફાલ્યો રે, જન, જેવા બહુ આવ્યો રે, રોહણીઉ જોય વધાવ્યો રે પૂરજન લોક માહાજન ત્યાહા મલ્યું, આલ્યાં ફોફલરાંનો રે, કેસર ચંદન ચૂઆ તે છાંટઇ, હોઇ લોછણાં દાનો રે, ગાંદ્રવ કરઇ ત્યાહા ગામોરે, હોઇ ત્યાહા તંતી તારોરે, વેધક ઘરઇ ત્યાહા કાનો રે, ઉછલઇ પુફ નીધ્યાનો રે રોહણીઉ શબફાઇ ગઇસારચો, ચણગારી શબકાયોરે; શબકા સોય હરખઇ ઉપાડઇ, અભઇકુમારનિ રાયો રે, શીર ચામર છત્ર ધરાયો રે, ઇંદ્રાણી આગવિ જાયો રે; ઠંડા રસ સબલો થાયો રે, આવ્યા યાહા જિનવર રાયો રે - શીબકાથી ઉતરીઉં રોહણ, મુકઇ કુંડલ હારો રે; મુગડ ચીવર ભુષણ સહું નાખઇ, ચેમ હમાલી ભારો રે, દેખી નર નયણે જલ ધારો રે, દેખી બુઝયા પૂરષ સૂસારો રે; નર મુકઇ મંશનો આહારો રે, કહઇ ધન રોહણ અવતારો રે એમ સ્થતી રોહણની સહુ કરતા, રોહણ હુઉ વિરાગી રે; વિરહાથિ સંયમ જઇ લેતો, હુઉ સંસારનો ત્યાગી રે;, તેવું મુગત્યનો રાગી રે, ભવભ્રમણ તણી બીહીક ભાગી રે, તસ પૂણ્ય રાશ સહી જાગીરે, નર રોહણિઉં સોભાગી રે ••• ૩૦૬ અર્થ: રાજા અને મંત્રીના હૈયામાં હર્ષની હેલીઓ ચઢી. તેઓ દીક્ષા માટે ઉત્તમ પ્રકારના હાથી, ઘોડા લાવ્યા. મહારાજા શ્રેણિક રથ અને શણગારેલી શિબિકા લાવ્યા. ધ્વજ અને નેજા શણગાર્યા. નગરમાં દીક્ષાનો ઓચ્છવ ઉજવાયો. ગુણીજનોએ ગુણગાન ગાયા. વિવિધ પ્રકારનાં વાજિંત્રો વગડાવ્યા. રોહિણેયકુમારને જોવા સમગ્ર નગરના લોકો ઉમટ્યાં. ' ...૩૦૧. મહારાજાએ પોતાના ભંડારમાંથી (દીક્ષા પૂર્વે) રોહિણેયકુમારના હાથે દાન અપાવી દીક્ષાનો મહોત્સવ ઉજવ્યો. તેમણે રોહિણેયકુમારને (પોતાના હાથે) સ્નાન કરાવ્યું. તેમણે (સેવક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386