________________
૨૫૪
૩૦૦
વિરતિના પરિણામ સાંભળી મહારાજા શ્રેણિક અને મહામંત્રી અભયકુમારના હૈયામાં હરખની કોઈ સીમા ન રહી.
ઢાળઃ ૧૫ દીક્ષા મહોત્સવ (દેશી મુકાવો રે મુઝ ઘર નારિ; રાગ મારુણી;). હઇડઇ હરખ ઘણેરો થાઇ, આણયા ગજ, ઘોડાઇ રે; રચ્ય શિબિકા આણંઇ રાજઇ, આસ્થા ધજ નેજાઇ રે ઉછવ થાઇરે, ગૂણીજન ગાઇ રે, વાયત્ર વાઇ રે, જોવા જન ધાઇ રે દાન દેઇ મોહોછવ નૃપ કરતો, રોહણીઉ નહવરાવ્યો રે; વસ્તર ભુષણ ભલા પિતઇરાવી, મસ્તગિ ખુપ ભરાવ્યો રે; અસાવે સોય બનાવ્યો રે, રોહણ રૂપ અતી ફાલ્યો રે, જન, જેવા બહુ આવ્યો રે, રોહણીઉ જોય વધાવ્યો રે પૂરજન લોક માહાજન ત્યાહા મલ્યું, આલ્યાં ફોફલરાંનો રે, કેસર ચંદન ચૂઆ તે છાંટઇ, હોઇ લોછણાં દાનો રે, ગાંદ્રવ કરઇ ત્યાહા ગામોરે, હોઇ ત્યાહા તંતી તારોરે, વેધક ઘરઇ ત્યાહા કાનો રે, ઉછલઇ પુફ નીધ્યાનો રે રોહણીઉ શબફાઇ ગઇસારચો, ચણગારી શબકાયોરે; શબકા સોય હરખઇ ઉપાડઇ, અભઇકુમારનિ રાયો રે, શીર ચામર છત્ર ધરાયો રે, ઇંદ્રાણી આગવિ જાયો રે; ઠંડા રસ સબલો થાયો રે, આવ્યા યાહા જિનવર રાયો રે - શીબકાથી ઉતરીઉં રોહણ, મુકઇ કુંડલ હારો રે; મુગડ ચીવર ભુષણ સહું નાખઇ, ચેમ હમાલી ભારો રે, દેખી નર નયણે જલ ધારો રે, દેખી બુઝયા પૂરષ સૂસારો રે; નર મુકઇ મંશનો આહારો રે, કહઇ ધન રોહણ અવતારો રે એમ સ્થતી રોહણની સહુ કરતા, રોહણ હુઉ વિરાગી રે; વિરહાથિ સંયમ જઇ લેતો, હુઉ સંસારનો ત્યાગી રે;, તેવું મુગત્યનો રાગી રે, ભવભ્રમણ તણી બીહીક ભાગી રે, તસ પૂણ્ય રાશ સહી જાગીરે, નર રોહણિઉં સોભાગી રે
••• ૩૦૬ અર્થ: રાજા અને મંત્રીના હૈયામાં હર્ષની હેલીઓ ચઢી. તેઓ દીક્ષા માટે ઉત્તમ પ્રકારના હાથી, ઘોડા લાવ્યા. મહારાજા શ્રેણિક રથ અને શણગારેલી શિબિકા લાવ્યા. ધ્વજ અને નેજા શણગાર્યા. નગરમાં દીક્ષાનો ઓચ્છવ ઉજવાયો. ગુણીજનોએ ગુણગાન ગાયા. વિવિધ પ્રકારનાં વાજિંત્રો વગડાવ્યા. રોહિણેયકુમારને જોવા સમગ્ર નગરના લોકો ઉમટ્યાં. '
...૩૦૧. મહારાજાએ પોતાના ભંડારમાંથી (દીક્ષા પૂર્વે) રોહિણેયકુમારના હાથે દાન અપાવી દીક્ષાનો મહોત્સવ ઉજવ્યો. તેમણે રોહિણેયકુમારને (પોતાના હાથે) સ્નાન કરાવ્યું. તેમણે (સેવક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org