Book Title: Ratnakaravatarika Part 1
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jina Dharm Prakashan Trust Surat

View full book text
Previous | Next

Page 6
________________ સૂત્રને. વિષય بی ". له له ૧૪ له لها ૧૫ له له A له છે له له له અવગ્રહાદિ ચારમાં કથંચિત્ ભેદ છે તેમાં હેતુઓ .............. ............૩૩૩ અવગ્રહાદિ ચારનો ઉત્પત્તિક્રમ ક્રમશઃ આ જ છે .................. ........૩૩૬ આ ક્રમ વિના પ્રમેયનો બોધ થતો નથી તેનું પ્રતિપાદન .. ............. દર્શન (સામાન્ય) વિના અવગ્રહ, અવગ્રહ વિના સંશય, સંશય વિના ઈહા, ઈહા વિના અપાય અને અપાય વિના ધારણા થતી જ નથી તેનું પ્રતિપાદન.. ૩૩૮ અતિશય વેગે અવગ્રહાદિની ઉત્પત્તિ હોવાથી ક્યાંક ક્રમ અનુભવાતો નથી. તેનું યુક્તિ અને ઉદાહરણ સાથે પ્રતિપાદન............ પારમાર્થિક પ્રત્યક્ષનું લક્ષણ ................ • • ••••••••••••••...... ૩૪૦ પારમાર્થિક પ્રત્યક્ષના વિકલ અને સકલ એમ બે ભેદોનું કથન........... વિકલના અવધિ અને મન:પર્યાયજ્ઞાન એમ બે ભેદો ................... ૩૪૧ અવધિજ્ઞાનનું લક્ષણ, ભેદ અને વિષયનું વર્ણન તથા રૂપિદ્રવ્યના વર્ણનપ્રસંગે તિમિર અને છાયા પણ રૂપીદ્રવ્ય છે તેનું મંડન, અને તે સંબંધી પૂર્વપક્ષોનું ખંડન....................... .............૩૪૧ મનઃ પર્યાયજ્ઞાનનું લક્ષણ, ભેદ અને વિષયનું વર્ણન ................... ૩૮૪ કેવલજ્ઞાનનું લક્ષણ તથા વિષયનું વર્ણન તથા મીમાંસકમતનું ખંડન અને સર્વજ્ઞની સિદ્ધિ... ..............૩૮૫ કેવલજ્ઞાનવાનું અરિહંતો જ (રાગ-દ્વેષ અને અજ્ઞાન રહિત આત્માઓ જ) હોય છે. કારણ કે તે જ નિર્દોષ છે તેનું પ્રતિપાદન .......૪૦૨ પ્રમાણથી અવિરૂદ્ધ વાણીવાળા હોવાથી અરિહંતો જ નિર્દોષ છે તેનું કથન..૪૦૪ અરિહંતોની વાણીમાં વિરોધની અસિદ્ધિ તથા આ પ્રસંગે માત્ર તેર જ અક્ષરોથી, ક્રિયાપદના બે જ પ્રત્યયોથી અને વિભક્તિના ત્રણ જ પ્રત્યયોથી શિવના કર્તુત્વવાદનો વિધ્વંસ ........ ....................૪૦૪ સર્વશતા અને આહારવન્દ્ર અવિરોધિ છે તેનું મંડન, તથા તે પ્રસંગે કેવલીને કવલાહારના નિષેધ સંબંધી દિગંબર મતનું ખંડન ......૪૨૨ ૨ ૨ له ઇ له ૨ ૫ ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 506