Book Title: Ratnakaravatarika Part 1
Author(s): Vadidevsuri, Kalyanbodhivijay
Publisher: Jina Dharm Prakashan Trust Surat

View full book text
Previous | Next

Page 5
________________ સૂત્રને. વિષય ૧૭/૧૮ જ્ઞાન પરપ્રકાશકની જેમ સ્વપ્રકાશક પણ છે તેનું મંડન તથા અર્થોપત્તિ વડે જ્ઞાન પ્રકાશિત થાય છે એવા મીમાંસકના મતનું અને જ્ઞાનાન્તર વડે જ્ઞાન સંવેદિત થાય છે એવા તૈયાયિકના મતનું ખંડન...... ૧૭૮ ૧૯/૨૦ પ્રમેયની સાથે અવ્યભિચારિતા એ જ જ્ઞાનની પ્રમાણતા છે અને વ્યભિચારિતા એ અપ્રમાણતા છે. ............. ....... ૧૯૮ ૨ ૧ જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતા ઉત્પત્તિમાં પરથી જ હોય છે. પરંતુ તેની શક્તિ સ્વથી અથવા પરથી થાય છે તેનું મંડન તથા તે પ્રસંગે જુદી માન્યતા ધરાવનારા સર્વ દર્શનવાદોનું ખંડન .............. ૨૦૦ દ્વિતીય પરિચ્છેદ ૨/૩ [... و પ્રમાણના બે ભેદોનું વર્ણન, પ્રત્યક્ષ અને પરોક્ષ શબ્દની વ્યુત્પત્તિ, તથા બે ભેદોથી હીનાધિક ભેદોની માન્યતાનું ખંડન ............................ ૨૩૨ પ્રત્યક્ષપ્રમાણનું લક્ષણ ........... ........ ૨૫૬ પ્રત્યક્ષ પ્રમાણના સાંવ્યવહારિક અને પારમાર્થિક એમ બે ભેદોનો ઉલ્લેખ.. ૨૫૭ સાંવ્યવહારિકપ્રત્યક્ષના ઈન્દ્રિયનિબન્ધન અને અનિન્દ્રિયનિબંધન એમ બે ભેદોનું વર્ણન, તથા તે પ્રસંગે ચક્ષુ તથા મન અપ્રાપ્યકારી જ છે અને શેષ ચાર ઈન્દ્રિયો પ્રાપ્યકારી જ છે. તેની અન્યદર્શનોની સાથે પદ્યરૂપે વિપુલચર્ચા ••••••••....... ૨ ૫૮ ઈન્દ્રિયનિબંધન અને અનિન્દ્રિયનિબંધનના અવગ્રહ ઈહા-અપાય અને ધારણાના ભેદથી ચાર ચાર ભેદોનું વર્ણન........ અવગ્રહની વ્યાખ્યા ... ૩ ૨૭ ઈહાની વ્યાખ્યા....... ૩૨૯ અપાયની વ્યાખ્યા........... ................ ધારણાની વ્યાખ્યા ........................................................... ઈહા અને સંશયમાં ભેદનું કથન......... અવગ્રહ-ઈહા-અપાય અને ધારણા એક જીવ વિષયક હોવા છતાં પર્યાયવિશેષ હોવાથી પરસ્પર કથંચિ ભેદ છે તેનું મંડન. ..............૩૩૨ به .............. له له 0. به له ....૩૩ ૨ ૧૨ له Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 506