________________
પ્રશસ્તિ
કોઈ પણ પુસ્તકના ખશ દેહનું વણુન કરતાં પહેલાં, લેખકને મજકુર પુસ્તકને અંગે એ પ્રકારની ખાખતા કહી લેવી પડે છેઃ (૧) અંદરના વિષયને સ્પર્શતી ન હાય, છતાં તેના ઘડતરને અંગે જણાવવા યાગ્ય હોય તેવી ખાખતઃ અને ( ૨ ) પુસ્તકની અંદર આવતા વિષયનેજ લગતી ટુક માહિતી કે જેથી પુસ્તકનુ હાર્દ તેમજ વસ્તુરેખન અંકિત થઈ જાયઃ આ બે પ્રકારમાંથી પ્રથમને “ ભૂમિકા ” અને બીજાને પ્રસ્તાવના”ના શીર્ષક નીચે વણુ વીશું.
( 7 ) ભૂમિકા,
દરેક પુસ્તકનું પ્રકાશન વિશેષતઃ કાંઈક નવીનતા રજી કરવા માટેજ ડાય છે. નવીનતાના બે પ્રકારઃ ( ૧ ) તદ્ન નવીનજ હકીકત પ્રથમવાર રજુ કરવી તે અને ( ૨ ) જે વસ્તુ પ્રથમ જણાઈ ગઈ હોય, પણ હવે તેને નવાજ - સ્વરૂપમાં આળેખી બતાવવાની હાય તે. આ આખા પુસ્તકમાં જ્યાં ને ત્યાં નવીનતાજ ભરેલી હાવાથી અનેક ટીકાઓ ઉભી થશે એમ આગાહી કરી હતી અને તે ખરી પણ પડી છે, એટલુ ખુશી થવા જેવું છે કે તેના ખુલાસા યથાશક્તિ મે' પ્રથમ પુસ્તકની પ્રશસ્તિમાં આપી દીધા હતા.
પ્રથમ પુસ્તકને બહાર પડી ગયાને દસ મહિના થયા છે. દરમ્યાન અનેક વ્રતપત્રમાં– દૈનિક, સાપ્તાહિક તેમજ માસિકમાં-અવલેાકના આવી ગયાં છે. તેની સંખ્યા લગભગ ત્રણેક ડઝન થવા જાય છે. સર્વેના અભિપ્રાય એક સરખાજ થયા છે ( જેનું તારણ આ પુસ્તકને અંતે આપ્યું છે તે જોઇ લેવા વિનંતિ છે ) માત્ર એકાદનેજ આ પુસ્તક અરૂચિકર થયુ છે. તેમના મનને ખળભળાટ થયા છે તે સારૂ તેમની મારી માંગવી તેજ રસ્તે મારે માટે ઉઘાડા રહે છે.
કેટલાક વિશેષ ખુલાસા કરી દઉં”,
પ્રથમના પુસ્તક સબંધી કરેલ નિવેદનમાં વાપરેલ પ્રશસ્તિ શબ્દ માટે, એક ભાઈને વાંધા આવ્યા છે. તેમણે પ્રશસ્તિના અર્થ માત્ર પ્રશંસાજ ગણી છે અને તેથી કોઇ લેખક પેાતાની પ્રશંસા પેાતાના સુખે કરે તે સભ્યતાથી વિરૂદ્ધ ગણ્યુ' છે. આ તેમના વિચાર સાથે હું પણ સંમત છું. પણ પ્રાચીન સમયે લેખકે, પુસ્તકની આદિમાં કે અ`તમાં, તથા શિલાલેખા અને તામ્રપત્ર કાતરાવનારા અંત ભાગમાંજ, પેાતાની તેમજ પેાતા સાથે સંબંધ ધરાવતી અનેક વ્યક્તિઓની ઓળખ આપતા હતા. તે પ્રથાને સાહિત્ય ભાષામાં અદ્યાપિ “પ્રશસ્તિ” શબ્દથીજ આષાય છે