Book Title: Paribhashik Shabdakosh Part 02
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Metallurgy ૧૧૮ Metaphysics ૨. વશીકરણવિદ્યા [૬. બા.] Metallurgy, ધાતુવિઘા [ પિ. ગે. ] વિ. વિ. ૧૦૩ Metaphysical, ૧.આધ્યાત્મિક ઉ. કે.] વ. ૪, ૫૭: આ સમાજવિધાને પ્રવક ન્ય તત્ત્વચિંતક કાપ્ત નામે ચાલતા વિક્રમ શતકના આરંભમાં થઈ ગયે. તેમણે જીવનવિધા (Biology) તથા જુદી જુદી પ્રજાઓના ઈતિહાસના ધોરણ ઉપરથી મનુષ્યના સંબંધમાં સમાજવિદ્યા (Sociology) એ નામે એક નવું શાસ્ત્ર ઉદુભાવ્યું. એ મહાત્માની ક૯૫ના એવી હતી કે મનુષ્યવિચારની વ્રણ મહટી ભૂમિકાઓ છેઃ () Theological જેને આપણે આધિદૈવિક એવું નામ આપીશું. Metaphysical જેને આપણે આધ્યાત્મિક એવું નામ આપીએ; અને (૩) Positive જેને ઉપરની સંજ્ઞાઓને મળતી આધિભૌતિક ભૂમિકા એવી સંજ્ઞા આપી શકાય. ૨. અતિભતિક સિા. બા.] વ. ૧૭, ૪૬: ચાલે, હારે આ “દેખતભૂલી ને ભ્રમ થવાનું પૃથક્કરણ કરીશું? બે દષ્ટિથી આ પૃથક્કરણ સંભવશે. ભૌતિક અને oladillas (physical za meta-physical). ૩. તાવિક, દાર્શનિક [૬. બા] Metaphysics, ૧. આત્મતત્વશાસ્ત્ર [મ. રૂ.] જુઓ Ethics. ૨. તરવશાસ્ત્ર [મ. ન.] સુ. ગ. ૨૫૭: તત્ત્વશાસ્ત્ર (M.) ને ! અભ્યાસ કરનારા એમ સમજતા જણાય છે કે પદાર્થવિજ્ઞાન (physics)ને તેમના વિષય સાથે સંબંધ નથી. ૩. પરમાર્થ શાશ્વ [મ. ન.] ચે. શા. ૧૯૬: આ બધા પ્રશ્નોનો નિશ્ચય કરવાનું કામ ચેતનશાસ્ત્રમાં દર્શનને જે અર્થ કરવામાં આવે છે તે અર્થ જતાં આ શાસ્ત્રનું નથી, પણ પરમાર્થશાસ્ત્રનું છે. બાહ્યર્થ છે, બાધાર્થ કેવળ ચેતન વ્યાપારનું જ માનવાપણું -અધ્યાસ- છે, એ આદિ જે બાહ્યાથી વિજ્ઞાન | વાદ, વિજ્ઞાનવાદ, અજાતિવાદ અને કેવળ બાહ્યાWવાદ, તે એ શાસ્ત્રના અંગમાં સમાય છે. ૪. અધ્યાત્મશાસ્ત્ર [ઉ. ઠા. કે. શા. ક. ૧, ૩૨૭ ] ૫. શુદ્ધતત્વજ્ઞાન [એ. બી.] વ. ૩, ૩૩૧: તે સમયે એમના મન ઉપર શુદ્ધ તત્ત્વજ્ઞાન (m.) કરતાં નીતિશાસ્ત્ર (moral philosophy)ની અસર વધારે હતી. ૬. તવજ્ઞાન [ચં. ન.] વ. ૭, ૭૬: કાંઈ તત્ત્વજ્ઞાન (M.) કે નીતિશાસ્ત્ર (Ethics) કે મન:શાસ્ત્ર (Psychology)ના ગૂઢ અને ગહન પ્રશ્નો ચર્ચવાનો “મૃદુલા”ને આશય નથી. ૭. અતિભાતિકશાસ્ત્ર [. .] વ. ૧૬, ૩૭ઃ પદ્યબજૂના physics (ભૌતિકશાસ્ત્રોમાંથી નીકળી હેના m. (અતિભૈતિકશાસ્ત્રોમાં વધારે ઊંડા ઊતરવાનું અહિ સ્થળ નથી. ૮. તરવવિદ્યા [અ. ક.] ની. શા. ૭ઃ તત્વવિદ્યામાં (મેટાફિઝિકસમાં) સૈાથી છેવટના પ્રશ્નનું વિવેચન થાય છે. તવવસ્તુનું છેવટનું સ્વરૂપ કેવું હોય, સત્ ને જ્ઞાન તાવતઃ શું છે ને તેમને સંબંધ કે છે એ પ્રશ્નો એ ચેચે છે, ૯. આધ્યાત્મિકશાસ્ત્ર હિી. વ. સ. મી. ૧૬૯] ૧૦. તરવમીમાંસા [પૂ. વિ. વિ. ૧૧૪] ૧૧. દર્શનશાસ્ત્ર નિ. દે.] હિં. ત. ઈ. પૂ. પ્રસ્તાવના, ૧૧: જ્યારે ભતિકશાસ્ત્ર (physics) માત્ર અનુભવાતા દશ્યના ઉદય તથા અસ્તનું સ્વરૂપ અને તેમાં પ્રવર્તતા નિયમો વર્ણવે છે, ત્યારે આ દર્શનશાસ્ત્ર (M.) એ ત્રણ પ્રતીતિઓનું (Phenomena) એટલે કે દ્રષ્ટા, દૃશ્ય, અને દષ્ટિ, -જ્ઞાતા, ઊંચ અને જ્ઞાન એ ત્રિપુટીનું વસ્તુત: કેવા પ્રકારનું સ્વરૂપ (Noumenon) છે તે સમજાવવા પ્રયત્ન કરે છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 112