Book Title: Paramagam chintamani Author(s): Nagardas Modi, Umedrai Modi Publisher: Digambar Jain Kundamrut Kahan View full book textPage 7
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates * અર્પણ * ભવ્યોના ભાગ્યવશે ભગવાન સીમંધરસ્વામી પરમાત્મપણાનો સંદેશ લઇને તીર્થધામ પાસેથી સુવર્ણપુરીમાં ૪૫-૪૫ વર્ષ સુધી અધ્યાત્મ અમૃતની ધોધમાર વર્ષા વડે આ કળિકાળને ધર્મકાળમાં પલટાવી નાખનાર હું યુગસ્રષ્ટા ગુરુદેવ ! અમ બાળકોને ભવસાગર પાર ઉતારવા, અગાધ વિશાળ પરમાગમસાગરના મંથન વડે સ્વાનુભૂતિનો માર્ગ પ્રકાશીને આપે જે અનંત અનંત ઉપકાર કર્યો છે તે અનંત ઉપકારની ચિર સ્મૃતિરૂપે, આપની જન્મશતાબ્દીના મહા પુનિત પ્રસંગના ઉપલક્ષમાં, આપનાં ચરણકમળમાં કોટિ કોટિ વંદન પૂર્વક, ૧૦૦ ૫૨માગમોમાંથી સંકલિત આ શ્રી પરમાગમ-ચિંતામણિ ’ આપશ્રીને અર્પણ કરતાં અમો અત્યંત પ્રસન્નતા અનુભવીએ છીએ પ્રકાશક Please inform us of any errors on rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 412