Book Title: Panyasji Maharaj Shree Kanchanvijayji Ganivaryanu Tunk Jivan Charitra Author(s): Unknown Publisher: ZZZ Unknown View full book textPage 9
________________ પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી કમાં ઘરને ખર્ચ કરસરથી નભતે હતો, આર્થિક સ્થિતિ નબળી હોવાથી હરજીવનદાસે વિચાર્યું કે “ પરદેશ ખેડયા વગર આર્થિક સ્થિતિ સુધરવી મુશ્કેલ છે. ” તેમણે મીના મથક ગણાતા અમદાવાદ જવાનો નિર્ણય કર્યો, અને સંવત્ ૧૯૬૦ ની સાલમાં પિતાનાં ધર્મપત્ની બાઈ રતન અને પુત્રી બેન હીરા સાથે અમદાવાદ તરફ રવાના થયા. તેમની સાથે મીલનું કામકાજ જાણનાર બીજા પંદર કારીગરે જવાને તૈયાર થયા હતા, ઉદાર દિલના ભાઈ શ્રી હરજીવનદાસ તેમને પણ સાથે તેડતા ગયા. નવયુવક અને મીલના કામમાં પ્રવીણ ભાઈ શ્રી હરજીવનદાસની અમદાવાદમાં મંગલદાસ ગીરધરલાલની મીલમાં માસિક રૂપિયા ૨૫૦, ના પગારે હેડ જેબર તરીકે નીમણુક થઈ, અને પિતાની સાથે આવેલા કામદારોને પણ એજ મીલમાં ગોઠવી દીધા. આ ઉદાર અને કામળ હૃદયના હરજીવનદાસ આવી રીતે ભાઈ શ્રી હરજીવનદાસ પોતાની પ્રેમાળ અને વ્યવહારદક્ષ પત્ની બાઈ રતન સાથે અમદાવાદમાં સુખચેનથી રહેતા હતા. દેશમાંથી નેકરી શેલતા કેઈ ઓળખીતા માણસો આવે તેમને નોકરી ન મળે ત્યાં સુધી ઉદાર હૃદયના ભાઈ શ્રી હરજીવનદાસ પોતાને ઘેર વિના સંકોચે જમાડતા, અને સૂવા-બેસવાની સગવડ ન હોય તો એ પણ કરી આપતા. એટલું જ નહિં, પણ બનતે પ્રયાસે પિતાની લાગવગ વાપરીને તથા જરૂર પડે તો પોતાની ઓળખાણ આપીને પણ નોકરી મેળવી આપતા. તેમના ધર્મપત્ની કોમળ હૃદયના બેન રતન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76