Book Title: Panyasji Maharaj Shree Kanchanvijayji Ganivaryanu Tunk Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 15
________________ ( ૧૨ ) પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી હેવાથી તેઓશ્રી ૧૯૭૪ ની સાલમાં પણ વિરમગામ રહ્યા, અને ત્યાં જ ચાતુર્માસ કર્યું. ભાઈ શ્રી હરજીવનદાસે તેઓશ્રીની નિશ્રામાં પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વમાં અઠ્ઠાઈની તપશ્ચર્યા કરી. તે નિમિત્તે તેમણે આંગી રચાવી, પૂજા ભણાવી, અને સાધર્મિક વાત્સલ્ય કરી મળેલી લક્ષ્મીને સદ્વ્યય કર્યો. ત્યાર બાદ તેમણે ગુરૂ મહારાજ પાસે સજોડે ચતુર્થ વ્રત ઉચ્ચર્યું. આ માસમાં તેઓ પોતાના કુટુંબને વિરમગામમાં રાખી વઢવાણકૅપ ગયા, અને ત્યાંની મીલમાં જેબર તરીકે નેકરી સ્વીકારી. સંવત્ ૧૯૭૫ ના કારતક સુદિ પૂર્ણિમાની યાત્રા કરવા તેઓ વઢવાણકે પથી પાલીતાણું આવ્યા, અને તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર શ્રી આદીશ્વરદાદાનાં દર્શનપૂજન કરી પરમ આહલાદ પામ્યા. એજ રાત્રિએ વીરમગામમાં તેમના ધર્મપત્ની બેન રતને સ્વપ્નમાં મુનિરાજને દીઠા. મુનિરાજે બેન રતનને ઉપદેશ આપી ચતુર્થવ્રતની બાધા આપી. 4574674645f415644145146145454545454545454545454545 છે બેન રતને અનુભવેલે ચમત્કાર, પક્ષ વાણી, જે તમારા સ્વામીને દીક્ષા લેતાં કેમ અટકાવે છે? # assigns TFTER REFERTIFFકારnna હરજીવનદાસ સિદ્ધાચલજીની યાત્રા કરી વીરમગામ તરફ આવતા હતા, એ જ દિવસે તેમના ધર્મપત્ની બેન રતને પાણીનું બેઠું ભરીને આવતાં માર્ગમાં સાંભળ્યું કે “ તમે તમારા સ્વામીને દીક્ષા લેતાં શા માટે કેમ છો? તેમને દીક્ષા લેવાની સંમતિ આપો.” આવા સ્પષ્ટ શબ્દો સાંભળી બેન રતન ઉભા રહી ગયા અને આ વચને મને કોણ કહે છે? તે જાણવા ચારે તરફ જોયું, પરંતુ કે પુરૂષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com કાપી

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76