Book Title: Panyasji Maharaj Shree Kanchanvijayji Ganivaryanu Tunk Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 38
________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર (૩૫). જણાવતાં પરમ હર્ષ ફેલાયે. આ શુભ પ્રસંગે મુનિરાજ શ્રી કંચનવિજયજીના સંસારી પુત્ર ભાવસાર પ્રભુદાસ હરજીવનદાસ વેલાણી, વરતેજવાળા ભાવસાર ગાંડાલાલ માનચંદ, તથા ધંધુકાવાળા * ભાવસાર વેલાણી–ભાઈઓ વિગેરે તરફથી મોતી કડીયાની ધર્મશાલામાં ધામધૂમથી અઢાઈ મહોત્સવ થયા. આ મહોત્સવમાં મેટી ટેળીવાળાઓએ વિવિધ રાગ-રાગણીથી હંમેશાં પૂજાએ ભણાવી. સ્થાનિક સંઘ ઉપરાંત બહારગામથી પણ સારી સંખ્યામાં માણસે આવ્યા હતા, જેમાં મુનિરાજ શ્રી કંચનવિજયજીના સંસારી પુત્ર પ્રભુદાસ હરજીવનદાસ વેલાણી પિતાના ધર્મપત્ની બાઈ શાંતા તથા પુત્ર ધીરજલાલ સાથે આવ્યા હતા. વળી તેઓશ્રીના સંસારી મામા પીતાંબરદાસ ભવાનદાસ નાવડીયા તથા ભાયચંદ જેરામ નાધડીયા વિગેરે ભાવસાર ભાઈઓ આ શુભ પ્રસંગે પિતાના કુટુંબ સાથે ઠીક ઠીક પ્રમાણમાં આવ્યા હતા. મતી સુખીયાની ધર્મ શાલામાં નાણ મંડાવી, અને પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે સંવત ૧૯૧ ના મહા શુદિ ૬ ના રોજ ચડતે પહોરે પિતાના સંયમશીલ શિષ્યરત્ન મુનિરાજ શ્રી કંચનવિજયજીને ગણિપદ તથા પંન્યાસપદથી વિભૂષિત કર્યા તથા મુનિરાજ શ્રી ભુવનવિજયજીને ગણિપદથી અલંકૃત કર્યા. આ નાણમાં ઘણું શ્રાવક-શ્રાવિકાઓએ યથાશક્તિ જુદા જુદા વ્રત ઉચ્ચર્યા, અને શાસનની પ્રભાવના સારી રીતે થઈ. ત્યારબાદ પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણિવર્ય પિતાના ગુરુદેવ વિગેરે મુનિરાજે સાથે પાલીતાણાથી વિહાર કરી, તાલધ્વજ તીર્થની યાત્રા કરી ટાણા, દેવગાણ વિગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76