________________
ગણિવર્યાંનું ટુંક જીવન ચરિત્ર
( ૪૩ )
૧૯૯૪ નું ચતુર્માસ ગુરુદેવ સાથે પાટણમાં કર્યું. પન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના સયમશીલ વિનયી અને વિદ્વાન્ શિષ્યરત્ન મુનિરાજ શ્રી જગતવિજયજી અસાડ વિદે ૧૧ ના રાજ સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા, તેમના શુભ નિમિત્તે શ્રાવણ શુદિ ૨ થી અઠ્ઠાઇ-મહેાત્સવ સુંદર રીતે ઉજવાયેા. વળી તેમના શુભ નિમિત્તે ઘણા શ્રાવક-શ્રાવિકાઓએ વિવિધ પ્રકારની તપસ્યા, યાત્રા, પેાસહ, સામાયિક વિગેરે ચેામાસામાં આચાર્યજી મહારાજ હુંમેશાં વ્યાખ્યાન વાંચતા હતા, પરંતુ તેઓશ્રીની તખિયત નરમ થઈ જવાથી બે મહિના પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણિવયે વ્યાખ્યાન વાંચ્યુ હતુ.. તેઓશ્રીએ પર્યુષણમાં અઠ્ઠાઇની તપશ્ચર્ષા કરી. આચાર્યજી મહારાજના સદુપદેશથી પાટણમાં ઉપધાન કરાવવામાં આવ્યા, તેની ક્રિયા પન્યાસજી મહારાજે કરાવી હતી.
કહ્યા,
તપસ્વીઓને ઉપધાનની માલારાપણ વિધિ પૂર્ણ થતાં પન્યાસજી શ્રી કંચનવિજયજી ગણીએ ગુરુદેવની આજ્ઞાથી શિષ્ય-પરિવાર સાથે પાટણથી વિહાર કર્યાં, અને વઢવાણ થઈ લીંબડી આવ્યા. ત્યાં થેાડા દિવસની સ્થિરતા કરી ત્યાંથી વિહાર
કરી ભાવનગર પધારતાં ઠાઠમાઠથી વામૈયુ થયું. પન્યાસજી મહારાજ ભાવનગર પધારતાં તેઓશ્રી પદ્મ ભાવનગર નિવાસી ભાવસાર ભાયચંઢ જેરામભાઈ નાવડીયા♦ દીક્ષા અ'ગીકાર કરવાની ઉત્કટ ભાવના જાગૃત થઇ. તેમણે ગીતાના ધમપત્ની ખાઈ જીવી તથા પુત્ર ભાઈ રતિલાલ વિગેરેની સમ્મત મેળવી, અને એ હકીકત તેમણે પન્યાસજી મહારાજને જણાવ તેશ્રીએ પણ અનુતિ આપી. દીક્ષાના માંગલિક પ્રસંગે વનમાં આવેલા તેમના ઘેરથી ઠાઠમાઠથી વરઘેાડા ચડયા, અને દાદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com