________________
( પર )
પન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી આવતા. અહીં ઓસવાળ ભાઈઓના પંચમાં કેટલાક વખતથી કલેશ ચાલતું હતું, જેથી ઓસવાળના દેરાસરજી ઉપર ધ્વજદંડ ચડાવાતો નહોતે. પંન્યાસજી મહારાજે સદુપદેશ આપી તેઓમાં સંપ કરાવ્યું અને કલેશ દૂર કરાવ્યું. જેથી સેનાના ખેળાને વિજદંડ તથા ઇંડુ કરાવવામાં આવ્યું. વળી વ્યાખ્યાનના ઉપયોગ માટે શેઠ ફેજમલજી એસવાળે રૂપાના ખેાળાના ત્રણ બાજોઠ કરાવ્યા. પર્યુષણ પ્રસંગે મુનિરાજ શ્રી મહાદયવિજયજીએ મા ખમણની ઉગ્ર તપસ્યા કરી, તથા બીજા પણ ભાઈ–બહેનેએ યથાશક્તિ વિવિધ તપશ્ચર્યા કરી. કેટલાક ભાઈઓ પાસે ધર્માદાની રકમ ખેંચાતી હતી, પંન્યાસજી મહારાજે સદુપદેશ આપી એ રકમ પતાવી દીધી, અને ધર્માદા-સંસ્થાના ચોપડા ચેખા કરાવ્યા. સંવત્ ૧૯૯૮ ના , માગશર શુદિ ૬ ના રોજ એસવાળના દેરાસરજી ઉપર ધામધૂમથી ધ્વજ-દંડ ચડાવવામાં આવ્યું, તે નિમિત્તે અઠ્ઠાઈ-મહાત્સવ થયે, વિધિપૂર્વક શાંતિસ્નાત્ર ભણવ્યું, તથા આખા ગામની નવકારશી થઈ, જેમાં જૈનો ઉપરાંત જૈનેતરો પણ જમ્યા. ધ્વજ-દંડ ચડાવ્યો તે વખતે જુદી જુદી બેલીના મળી રૂપિયા પચ્ચીસ હજારની દેવદ્રવ્યની આવક થઈ.
શિવગંજથી પંન્યાસજી મહારાજે પિતાના શિષ્ય-પરિવાર સાથે માગશર વદિમાં વિહાર કર્યો, અને ઈલા આવ્યા.
ઇલાથી કેરટા તીર્થને છરી પાળ સંઘ નીકળે, તે સાથે કોરટા આવ્યા. અહીં પંન્યાસજી મહારાજે સદુપદેશ આપી ઘણું શ્રાવક-શ્રાવિકાઓને લસણ, ડુંગળી તથા વાસી પેરાક ખાવાની બાધા આપી. પંન્યાસજીસી કંચનવિજયજી મહારાજ કેરસ પધાર્યા છે, એવી બાતમી મળતાં ગાવાના સંઘના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com