Book Title: Panyasji Maharaj Shree Kanchanvijayji Ganivaryanu Tunk Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 63
________________ ....................... (૬૦) પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી ભાવનગરમાં મારવાડીને વડે કર્યું. પંન્યાસજી મહારાજના સદુપદેશથી પર્યુષણમાં અઠ્ઠાઈવિગેરે તપસ્યા સારા પ્રમાણમાં થઈ, તથા ચેસઠ પહોરના પિસહ ઘણું શ્રાવક-શ્રાવિકાઓએ કર્યા, તેમને દરેકને એક એક રૂપિયાની પ્રભાવના કરવામાં આવી. ભાદરવા શુદિ પાંચમના રોજ ઠાઠમાઠથી વરઘોડો નીકળ્યો. આ ચતુર્માસ દરમ્યાન પંન્યાસજી મહારાજના સદુપદેશથી ધર્માદાના જુદા જુદા ખાતાઓમાં મળી રૂા. ૯૦૦૦૦) નેવું હજારની મદદ મળી. વળી તેઓશ્રીના સદુપદેશથી ભાવસાર ગોવિંદ ગાંડાભાઈ ગુંદીગરાના ધર્મપત્ની બહેન સંતક તથા બહેન દીવાળીએ રૂપિયા ૫૦૦૦૧) પચાસ હજાર એકની નાદર રકમ શેઠ ડેસાભાઈ અભેચંદની પેઢીમાં આપી અને દર સાલ પયુંષણના આગલા દિવસે ભાવનગરસંઘના ઉત્તર પારણામાં એના વ્યાજની રકમ વાપરવી એવી વ્યવસ્થા કરી. વડવામાં આયંબિલ માટેની કઈ સંસ્થા નહોતી, જેથી આયંબિલ કરનારાએને અગવડ પડતી. એ અગવડ દૂર કરવા પંન્યાસજી મહારાજના સદુપદેશથી બહેન સંતક તથા બહેન દીવાળીએ વડવામાં પિતાના પતિ ભાવસાર ગોવિંદ ગાંડાભાઈ ગુંદીગરાના નામે રૂપિયા ૫૪૦૦૦) ચેપન હજાર મચી એક મકાન ખરીદ્ય અને શ્રી વર્ધમાનતપની ઓળીનું ખાતું ખેલી એ મકાનના ભાડાની આવકમાંથી આયંબિલ કરાવવા, એવી વ્યવસ્થા કરી. તે સિવાય બહેન સંતક તથા બહેન દીવાળીએ પંન્યાસજી મહારાજના સદુપદેશથી જુદા જુદા ગામમાં જીર્ણોદ્ધાર, ઉપાશ્રય વિગેરે ધાર્મિક કાર્યોમાં કુલ રૂપિયા બે લાખને સહૃદયય કર્યો છે. કે પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના સદુપદેશથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76