Book Title: Panyasji Maharaj Shree Kanchanvijayji Ganivaryanu Tunk Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 37
________________ ( ૩૪ ) પન્યાસજી મહારાજ શ્રી ક`ચનવિજયજી કરી વીરમગામ આવ્યા, અને ત્યાં મુનિરાજ શ્રી સૌભાગ્યવિજયજી વિગેરે સાથે ગુરુદેવની આજ્ઞાથી અભ્યાસ માટે રોકાયા. વીરમગામમાં થાડા દિવસની સ્થિરતા કરી ત્યાંથી વિહાર કરી ભાયણી તીર્થની યાત્રા કરી પાનસર આવ્યા, અને ત્યાં ગુરુમહારાજનાં દર્શન–વંદન કરી આહલાદ પામ્યા. પાનસરથી ગુરુદેવની આજ્ઞાથી પેાતાના શિષ્યરત્ન મુનિ શ્રી જગતવિજયજી સાથે વિહાર કર્યાં, અને વીરમગામ થઇ વિચરતા વિચરતા ભાવનગર આવ્યા. ત્યાં થડા દિવસ રોકાઈ ગુરુમહારાજની આજ્ઞાથી વિહાર કરી ખંભાત પધાર્યા અને ત્યાં ગુરુદેવના દન-વંદન કરી પરમ આહલાદ પામ્યા. સંવત્ ૧૯૯૦ નું ચતુર્માસ ગુરુમહારાજ વિગેરે મુનિવર્યા સાથે ખભાતમાં કર્યું. અહીં ગુરુદેવની નિશ્રામાં ભાદરવા શુદ્ધિ ૧૩ ના રાજ ભગવતી સૂત્રના ચેાગમાં પ્રવેશ કર્યો. તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની શીતલ છાયામાં ગુરુદેવના શુભ હસ્તે અપાયેલ ગણિપદ્મ તથા પંન્યાસપદ. CoZX ચતુર્માસ પૂર્ણ થતાં મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ગુરુદેવ વિગેરે મુનિવ સાથે ખભાતથી વિહાર કર્યો અને વિચરતા વિચરતા પાલીતાણા પધાર્યાં. પન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે પેાતાના વિદ્વાન્ અને ચારિત્રપાત્ર શિષ્યરત્ન મુનિરાજ શ્રી કંચનવિજયજી તથા મુનિરાજ શ્રી ભુવનવિજયજી જે શ્રી ભગવતી સૂત્રનાચેાગમાં હતા, તેમને ગણિપદ તથા પન્યાસપઢ આપવાના સમય નજીક આવવાથીએ હકીકત પાલીતાણાના શ્રીસંધને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76