________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[३०९
तत: किमित्याह
जीवत्तं तेसिं तउ, जह जुज्जइ संपयं तहा वोच्छं ।
सिद्धपि अ ओहेणं, संखेवेणं विसेसेणं ॥ ६४३ ॥ વૃત્તિ -- “Mવવં તેષાજૂ' વેન્દ્રિયાનાં “તત: યથા યુજ્યતે' તે “સાત તથા વચ્ચે, सिद्धमपि चौधेन'-सामान्येन, 'सङ्क्षेपेण विशेषेणेति' गाथार्थः ।। ६४३ ॥
તેમાં ચઉરિંદ્રિયથી બેઇદ્રિય સુધીના જીવોને તો જીવ તરીકે પ્રાયઃ બધાય વાદીઓ સ્વીકારે છે. પણ એકેંદ્રિયમાં મોહના કારણે ઘણા વાદીઓ વિપ્રતિપન્ન છે, એટલે કે જીવત્વના સંદેહવાળા છે, અથવા જીવત્વ નથી જ એમ વિરોધવાળા છે. [૪૨] વાદીઓ વિપ્રતિપન્ન હોવાથી શું? તે કહે છે- એકેંદ્રિયોના જીવત્વમાં વાદીઓ વિપ્રતિપન્ન હોવાથી તેમનામાં જીવત્વ કેવી રીતે ઘટી શકે છે તે હું સંક્ષેપમાં વિશેષથી કહીશ, તેમનામાં સામાન્યથી જીવ– (૬૩૮ વગેરે ગાથાઓમાં) સિદ્ધ કર્યું હોવા છતાં અહીં સંક્ષેપમાં વિશેષથી કહીશ. [૪૩]
आह नणु तेसि दीसइ, ददिबदिअमो ण एवमेएसिं ।
तं कम्मपरिणईओ, न तहा चरिंदिआणं व ॥ ६४४ ॥ __वृत्तिः- 'आह-ननु तेषां' बधिरादीनां 'दृश्यते द्रव्येन्द्रियं' निर्वृत्त्युपकरणलक्षणं, 'नैवमेतेषाम्'-एकेन्द्रियाणाम् अत्रोत्तरमाह-'तद्' द्रव्येन्द्रियं 'कर्मपरिणते' कारणात् 'न तथा' तिष्ठत्येव, 'चतुरिन्द्रियाणामिव', तथाहि-चतुरिन्द्रियाणां श्रोत्रद्रव्येन्द्रियमपि नास्ति, अथ च ते નીવા રૂતિ થાર્થ: ૬૪૪ /
પ્રશ્ન- બધિર વગેરેમાં શ્રવણશક્તિ વગેરે ન હોવા છતાં 'નિવૃત્તિ અને ઉપકરણ રૂપ દ્રલેંદ્રિય તેમનામાં હોય છે, એકેંદ્રિયોમાં દ્રલેંદ્રિય પણ નથી. તેથી તેમનામાં બધિર વગેરેના દષ્ટાંતથી જીવત્વ સિદ્ધ થઈ શકે નહિ.
ઉત્તર- એકંદ્રિય જીવોને કર્મપરિણામથી દ્રલેંદ્રિય નથી જ હોતી. કોની જેમ ? ચઉરિંદ્રિયની જેમ જેમ ચઉરિંદ્રિયોમાં કર્ણરૂપ દ્રવ્યંદ્રિય પણ ન હોવા છતાં જીવત્વ છે, તેમ એકેંદ્રિયોમાં દ્રલેંદ્રિય ન હોવા છતાં જીવત છે. [૪૪].
मंसंकुरो इव समाणजाइरूवंकुरोवलंभाओ ।
पुढवीविहुमलवणोवलादओ हुंति सच्चित्ता ॥ ६४५ ॥ ૧. ઇદ્રિયોના બે ભેદ-ભેંદ્રિય અને ભાવેદ્રિય. દ્રવ્યેદ્રિયના પણ બે ભેદ-નિવૃત્તિ અને ઉપકરણ. નિવૃત્તિ (= આકાર, રચના)ના બાહ્ય
અને અત્યંતર એમ બે ભેદ છે. બાહ્યનિવૃત્તિરૂપ દ્રવ્યેદ્રિયનો આકાર ભિન્ન ભિન્ન હોય છે. અત્યંતર નિવૃત્તિરૂપ દ્રવ્યંદ્રિયનો આકાર આ પ્રમાણે છે- સ્પર્શનો અનિયત (= સૌ સૌના શરીરના ઘાટ પ્રમાણે), જીહાનો અસ્ત્રા જેવો, નાકનો અતિમુક્ત ફુલ જેવો, નેત્રનો મસુરની દાળ કે ચંદ્ર જેવો, કાનનો ચંપાના ફુલ અથવા વાજિંત્ર જેવો આકાર હોય છે.
અંદરની નિવૃત્તિમાં રહેલી સ્વસ્વ વિષય ગ્રહણમાં ઉપકારક સૂક્ષ્મ પુદ્ગલોથી બનેલી જે શક્તિ તે ઉપકરણ ઈદ્રિય. લબ્ધિ એટલે પ્રાપ્તિ. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટતી જ્ઞાનશક્તિની પ્રાપ્તિ તે લબ્ધિ. ઉપયોગ એટલે વ્યાપાર. જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી મળેલી જ્ઞાનશકિત રૂ૫ લબ્ધિનો વ્યાપાર તે ઉપયોગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org