________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[ રૂ૦૭
કરવાની હોય ત્યારે ગુરુએ કે બીજા કોઈને “તું આ બાજુ ઊભો રહે' એમ આગ્રહ ન કરવો. આગ્રહ વિના એક બાજુ કે બે બાજુ ઊભા રાખેલાઓમાં જે જેમ જેમ ગુરુની નજીક હોય તેમ તેમ મોટો થાય. (સૌથી નજીક હોય તે સૌથી મોટો, ત્યાર પછી ઊભો હોય તે પોતાની પછી ઊભેલાઓથી મોટો બને, અને સૌથી નજીક હોય તેનાથી નાનો બને...) બે બાજુ સામસામે રહેલા હોય તે બંને સમાન બને. એ પ્રમાણે બે નાયક, બે શેઠ, બે મંત્રી, બે વેપારી, બે મંડલીનાયક અને મહાકુલમાંથી બે પુરુષોએ દીક્ષા લીધી હોય ત્યારે બધા સાથે યોગ્ય થયા હોય તો સમાન કરવા, અને એમાંથી જે પહેલાં યોગ્ય થયો હોય તેની પહેલાં ઉપસ્થાપના કરવી. અહીં આ પ્રમાણે વૃદ્ધોએ વ્યાખ્યા કરી છે. [૬૩૫-૬૩૬].
કથનદ્વાર (૬૧૫મી ગાથાનું) एवं व्यतिरेकतोऽप्राप्तविधिरुक्तः, साम्प्रतमकथनविधिमाह
अकहित्ता कायवए, जहाणुरूवं तु हेउणातेहिं ।
अणभिगयतदत्थं वाऽपरिच्छिउँ नो उवट्ठावे ॥ ६३७ ॥ वृत्तिः- 'अकथयित्वा' अर्थतः 'कायव्रतानि यथानुरूपमेव' श्रोत्रपेक्षया हेतुज्ञाताभ्यां', ज्ञातम् उदाहरणम्, 'अनधिगततदर्थं वे'ति कथितेऽपि सत्यनवगतकायव्रतार्थं च, 'अपरीक्ष्याથિતે'f “નોપસ્થાપન્થ' વ્રધ્વતિ થાર્થ | દુરૂ૭ |
આ પ્રમાણે વ્યતિરેકથી (= અભાવથી) ઉપસ્થાપના ભૂમિને અપ્રામનો વિધિ કહ્યો, હવે ‘અકથન'નો વિધિ કહે છે–
છકાય અને વ્રતોને કહ્યા સમજાવ્યા) વિના ઉપસ્થાપના ન કરવી. છ કાય અને વ્રતો શ્રોતા (શિષ્ય)ને અનુરૂપ હેતુ અને દષ્ટાંતથી કહેવાં. (અર્થાત્ શ્રોતાની બુદ્ધિ તીવ્ર હોય તો વિસ્તારથી હેતુઓ વગેરે જણાવવાપૂર્વક કહેવાં, બુદ્ધિ મંદ હોય તો સંક્ષેપથી ભાવ સમજાવીને કહેવાં.) છ કાય અને વ્રતો કહેવા છતાં નવદીક્ષિત તેનો અર્થ ન સમજ્યો હોય તો તેની ઉપસ્થાપના ન કરવી. નવદીક્ષિત છ કાય અને વ્રતોનો અર્થ સમજયો હોય તો પણ તેની પરિણતિની) પરીક્ષા કર્યા વિના ઉપસ્થાપના ન કરવી. [૬૩૭] एतदेव भावयति
एगिदियाइ काया, तेसिं (फरिसणभावे) सेसिंदिआणऽभावेऽवि ।
बहिराईण व णेअं, सोत्ताइगमेऽवि जीवत्तं ॥ ६३८ ॥ વૃત્તિ - “ક્રિયા: વાયા:, તેષાં પર્શનમાd' a “શેન્દ્રિયા' રસનાલીનામ'भावेऽपि बधिरादीनामिव ज्ञेयम्', आदिशब्दादन्धादिपरिग्रहः, 'श्रोत्रादिविगमेऽपि जीवत्वं', तथाकर्मविपाकादिति गाथार्थः ।। ६३८ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org