________________
३०६ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
મારો પુત્ર આ પિતા-પુત્રથી મોટો ભલે થાય એમ વિચારીને પુત્રની ઉપસ્થાપના કરવા સંમતિ આપે. छतां भे न ४ संभति खाये तो पूर्वेऽधुं तेम २. जे ४ प्रमाणे राभ-मंत्री, राभ-शेड, राभસાર્થવાહ વિષે પણ જાણવું. સાધ્વીઓમાં પણ માતા-પુત્રી, માતા-પુત્રીના બે યુગલો અને રાણીમંત્રીપત્ની અંગે પણ બધું ય પૂર્વની જેમ જાણવું. [૬૩૩-૬૩૪]
राया रायाणो वा, दोण्णिवि सम पत्त दोसु पासेसु । ईसरसिट्ठिअमच्चे, निअम घडा कुला दुवे खड्डे ॥ ६३५ ॥
वृत्ति: - 'राया रायाणो 'त्ति एगो राया बितिओ रायराया समं पव्वइया, एत्थवि जहा पियापुत्ताणं तहा दट्ठव्वं, एएसिं जो अहिगयरो रायादि इअरंमि अमच्चाइए ओमे पत्ते उट्ठाविज्जमाणे अपत्तियं करिज्ज पडिभज्जेज्ज वा दारुणसहावो वा उदुरुसिज्जा ताहे सो अपत्तोऽवि इयरेहि सममुवट्ठाविज्जइ, अहवा 'राय'त्ति जत्थ एगो राया जो अमच्चाइयाण सव्वेसिं रायणिओ कज्जइ, 'रायाणो 'त्ति जत्थ पुण दुप्पभितिरायाणो समं पव्वइया समं च पत्ता उट्ठाविज्जंता समराइणिया कायव्वत्ति दोसु पासेसु ठविज्जंति, एसेवत्थो भण्णइ || ६३५ || समयं तु अणेगेसुं, पत्तेसुं अणभिओगमावलिया ।
दुहओऽवि ठिआ, समराइणिआ जहासन्नं ॥ ६३६ ॥ दारं ॥
वृत्ति:- पुव्वं पियापुत्तादिसंबंधेण असंबद्धेसु बहुसु समगमुवट्टा विज्जमाणेसु गुरुणा अणेण वा अभिओगो ण कायव्वो इओ ठाहत्ति, एवमेगओ दुहओ वा ठाविएसु जो जहा गुरुस्स आसण्णो सो तहा जेट्ठो, उभयपासट्ठिया समा समरायणिया, एवं दो ईसरा दो सिट्ठि दो अमच्चा, 'नियम'त्ति दो वणिया 'घड'त्ति गोट्ठी दो गोट्ठीओ, दो गोट्ठिया पव्वइया, दो महाकुलेहिंतो पव्वइया, सव्वे समा समप्पत्ता समराइणिया कायव्वा, एएसिं चेव पुव्वपत्तो पुव्वं चेव उवट्टावेयव्वो 'ति वृद्धव्याख्या ॥ ६३६ ॥
એક નાનો (સામંત) રાજા અને બીજો મોટો (= માલિક) રાજા એ બંનેએ સાથે દીક્ષી લીધી હોય ત્યારે ઉપસ્થાપનાનો વિધિ પિતા-પુત્રની જેમ જાણવો. રાજા-મંત્રી વગેરેમાં જે રાજા વગેરે મોટો હોય તે ઉપસ્થાપનાને યોગ્ય ન થયો હોય અને મંત્રી વગેરે નાનો યોગ્ય થઈ ગયો હોય ત્યારે મંત્રી વગેરે નાનાની ઉપસ્થાપના કરવામાં આવે તો મોટો રાજા વગેરે અપ્રીતિ કરે, અથવા દીક્ષા છોડી દે, અથવા ક્રોધી સ્વભાવના કારણે રોષે ભરાય તો તે યોગ્ય ન થયો હોવા છતાં બીજાઓની સાથે તેની ઉપસ્થાપના કરવી. જ્યારે એક રાજા હોય ત્યારે મંત્રી વગેરે બધાથી તેને મોટો કરવો. જ્યારે બે રાજાઓ વગેરે સાથે દીક્ષિત થયા હોય અને સાથે જ ઉપસ્થાપનાને યોગ્ય થયા હોય તો ઉપસ્થાપના વખતે બંનેને સમાન કરવા = એક નાનો અને એક મોટો એમ ન કરવું, અને ઉપસ્થાપનાની ક્રિયા વખતે એકને એક પડખે અને બીજાને બીજા પડખે એમ બે બાજુ રાખવા. આ જ અર્થ હવે કહે છે- પૂર્વે પિતા-પુત્ર આદિ સંબંધથી અસંબદ્ધ અનેકની એકી સાથે ઉપસ્થાપના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org