Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
अर्हम्
ॐ ह्री श्री श्रीधर गर्श्वनाथाय नमोनमः
પૂજ્યપાદ આચાર્ય પ્રવર શ્રી ચન્દ્રમહત્તાચાય વિરચિત શ્રી પંચસંગ્રહ અન્ત ત
શ્રી સપ્તતિકા સંગ્રહ
આગમપ્રજ્ઞ, પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય આચાર્ય ભગવત શ્રીમદ્ મલયગિરિજી વિરચિત ટીકાના અનુવાદ સહિત તૃતીય ખડ
ખીજા ખંડમાં આઠ કરણના અધિકાર પૂર્ણ થયા બાદ ત્રીજા ખંડમાં શ્રી સપ્તતિકા સંગ્રહ-છઠ્ઠા કર્મ ગ્રન્થમાં જે ભંગ-જાળ બતાવી છે તે અધિકાર શરૂ કરે છે. ત્યાં પરમ પૂજ્ય શ્રી મલયગિરિજી મહારાજ સાહેબ અવતરણ લખતાં કહે છે. હવે સપ્તતિકાના સંગ્રહ દ્વારા અંધવિધાનને કહેવા ઈચ્છતા ગ્રન્થકાર મહારાજા પ્રસ્તાવના કહે છે.
મૂત્યુત્તરપરર્ફનું, સાર–બળારૂં પવળાનુનય | भणियं बंधविहाणं, अहुणा संवेहगं भणिमो ॥ १ ॥ मूलोतरप्रकृतीनां साधनादि - प्ररूपणानुगतम् ।
विधान - मधुना सवेधगतं भणामः ॥ १ ॥
અ - આ પ્રમાણે સાર્દિ–અનાદિ પ્રરૂપણાને અનુસરતુ મૂળ અને ઉત્તર પ્રકૃતિનું અંધવિધાન કહ્યું, હવે સ ંવેધગત અંધવિધાન કહીશ.
ટીકાનુવાદ—આ પ્રમાણે મૂળ પ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિનું અંધવિધાન પ્રકૃતિમ ધ સ્થિતિમ ધાર્દિકનું સ્વરૂપ સાદિ, અનાદિ, ધ્રુવ, અશ્રુવાદિ પ્રરૂપણાને અનુસરતું કહ્યું. આઠ કરણનું સ્વરૂપ પ્રસંગને અનુસરી કહ્યુ. કેમકે ગ્રન્થકારે પાંચ દ્વાર કહેવાની જ પ્રતિજ્ઞા કરી છે. પરંતુ તેમાં ઘણે સ્થળે કરણાનાં નામ આવે છે તેથી પ્રસંગાગત આઠે કરણનું સ્વરૂપ પણ કહ્યુ, હવે એજ અન્યવિધાન સંવેધ-ગત કહીશ. કંઈ મૂળ કે ઉત્તર પ્રકૃતિના ખંધ આદિ હોય પ્રકૃતિના ઉદય આદિ હોય. એ પ્રમાણે કઈ મૂળ કે ત્યારે કઈ મૂળ કે ઉત્તર પ્રકૃતિના બધ આદિ હાય તેના
જે
ત્યારે
કેટલી મૂળ કે ઉત્તર ઉત્તરપ્રકૃતિના ઉદય હાય વિચાર તે સવેધ કહેવાય,